SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૬૯ શ્લોકાર્ય : ત્યારપછી પુછાયેલા તનૂદંતવાળો–મહામોહની શરીરની વાર્તા પૂછી છે જેણે એવો, ઉદાર બુદ્ધિવાળો સાહસથી આક્ય પણ એવો તે સત્ય નામનો દૂત, કોપરૂપી અગ્નિની શાંતિની કામનાથી આ પ્રમાણે આગળમાં કહે છે એ પ્રમાણે, વાક્યને કહે છે. પ૬૮ll શ્લોક : चित्तवृत्तिमहाटव्या यः प्रभुः परमेश्वरः । लोके संसारिजीवोऽसौ, तावद् भो मूलनायकः ।।५६९।। શ્લોકાર્થ :લોકમાં આ સંસારી જીવ ચિતરૂપી મહાટવીનો જે પ્રભુ પરમેશ્વર મૂલનાયક છે. પsell શ્લોક : बहिरङ्गान्तरगाणां, संसारोदरचारिणाम् । राज्ञां ग्रामपुराणां च, स स्वामी नात्र संशयः ।।५७०।। શ્લોકાર્ચ - બહિરંગ-અંતરંગ સંસારઉદરયારી એવા રાજાઓનો અને ગ્રામનગરોનો તે સ્વામી છે એમાં સંશય નથી. પ૭oll શ્લોક : एवं च स्थितेयूयं वयं च ये चान्ये, केचिदान्तरभूभुजः । ते कर्मपरिणामाद्याः सर्वे तस्यैव किङ्कराः ।।५७१।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે તમે મહામોહાદિ, અમે સત્યાદિ, અને જે અન્ય કોઈ અંતરંગ રાજાઓ કર્મપરિણામ આદિ છે તે સર્વ તેના જ=સંસારી જીવના જ, કિંકરો છે. પ૭૧iા. શ્લોક : ततश्चैकमिदं राज्यं, सर्वेषामेक एव च । स्वामी संसारिजीवोऽतः, को विरोधः परस्परम्? ।।५७२।। શ્લોકાર્ચ - અને તેથી સર્વેનું આ એક જ રાજ્ય છે, એક જ સંસારી જીવ સ્વામી છે, આથી પરસ્પર શું વિરોધ ? અર્થાત્ આપણે બંનેને પરસ્પર વિરોધ નથી. II૫૭૨ા.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy