SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ સત્ય નામના દૂતનું પ્રેષણ શ્લોકાર્ય : હવે ચારિત્રધર્મરાજા વડે તેનું વાક્ય સમ્યગ્દર્શનનું વાક્ય, અનુમોદન કરાયું. તેથી તેઓ વડે=ચારિત્રધર્મના સૈન્ય વડે, શત્રુના સમૂહને સત્ય નામનો દૂત મોકલાયો. પિ૬૪ll શ્લોક : अथ दूतानुमार्गेण, साऽपि मार्गानुसारिता । गता तात! मया साधू, महामोहबले तदा ।।५६५।। શ્લોકાર્ધ : હવે દૂતના અનુમાર્ગથી તે પણ માર્ગાનુસારિતા હે તાત ! બુધ ! મારી સાથે વિચાર સાથે, ત્યારે જ્યારે દૂત જાય છે ત્યારે, મહામોહના બલમાં ગઈ. પ૬પી. શ્લોક - प्रमत्ततानदीतीरे, चित्तविक्षेपमण्डपे । दृष्टश्च विहितास्थानो, महामोहमहानृपः ।।५६६।। શ્લોકાર્થ : પ્રમત્તતા નદીના તીરમાં, ચિત્તવિક્ષેપમંડપમાં વિહિત સભાવાળો મહામોહ મહારાજ જોવાયો. પછી શ્લોક : अथ दूतः स सत्याख्यस्तत्रास्थानेऽरिपूरिते । प्रविष्टः प्रतिपत्त्या च, निविष्टः शुभविष्टरे ।।५६७।। શ્લોકાર્ધ : હવે સત્ય નામનો તે દૂત શત્રુઓથી પૂરિત તે સભામાં પ્રવેશ્યો અને પ્રતિપત્તિ દ્વારા શુભવિષ્ટરમાં શુભ નામના સિંહાસનમાં, બેઠો. પછી. શ્લોક : ततः पृष्टतनूदन्तो, वाक्यमेवमुदारधीः । स प्राह साहसाढ्योऽपि, कोपाग्नेः शान्तिकाम्यया ।।५६८।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy