SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૬૭ શ્લોક : સવોથેનો–સા મા મેવં વો:, યત:कोपाध्माते कृतं साम, कलहस्य विवर्धकम् । जाज्वलीति हि तोयेन, तप्तं सर्पिर्न संशयः ।।५६१।। શ્લોકાર્ચ - સમ્બોધ વડે કહેવાયું. હે આર્ય ! આ પ્રમાણે ન કહો, ન કહો. જે કારણથી ક્રોધથી ધમધમે છતે કરાયેલી સામનીતિ, કલહનું વિવર્ધક છે. હિં=જે કારણથી, તપેલું ઘી પાણીથી જાજ્વલિત થાય છે, સંશય નથી. II૫૬૧ શ્લોક : અથવાफलेन दृश्यतामेतत्पूर्यतां ते कुतूहलम् । येन संपद्यते तात! प्रत्ययो मम जल्पिते ।।५६२।। શ્લોકાર્ચ - અથવા ફલથી આ જવાય. તારું કુતૂહલ સમ્યગ્દર્શનનું કુતૂહલ, પુરાવાય. જેથી હે તાત! સમ્યગ્દર્શન ! મારા જલ્પિતમાં વિશ્વાસ થાય. પિકા શ્લોક : दूतः प्रहीयतां तेषां, यदि देवाय रोचते । ततो विज्ञाय तद्भावमुचितं हि करिष्यते ।।५६३।। શ્લોકાર્ય : જો દેવ એવા ચારિત્રધર્મને રુચે તો તેમને મહામોહાદિને, દૂત મોકલાવાય, ત્યારપછી સંબોધે કહ્યું કે દેવને રુચે તો દૂત મોકલાઓ. ત્યારપછી, તેના ભાવને જાણીને ચારિત્રધર્મના ભાવને જાણીને, ઉચિત કરાશે દૂતને મોકલવા વિષયક ઉચિત પ્રવૃતિ કરાશે. 1પ93ll सत्याभिधानदूतप्रेषणम् શ્લોક : अथ चारित्रधर्मेण, तद्वाक्यमनुमोदितम् । ततस्तैः प्रहितो दूतः, सत्याख्यः शत्रुसंहतेः ।।५६४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy