SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૪૫ શ્લોકાર્ચ - રોષથી રક્ત થયેલા મુખવાળા કેટલાક ભૃકુટિથી ભીષણ થયા. વળી, ખગમાં સ્થાપન કરી છે દષ્ટિ જેમણે એવા અન્ય ઉત્તાનિત ઉરકવાળા થયાત્રફલાયેલી છાતીવાળા થયા. ll૪૯ો. શ્લોક : क्रोधान्धबुद्धयः केचित्संपन्ना रक्तलोचनाः । अन्ये स्फुटाट्टहासेन, गर्जिताखिलभूधराः ।।४९३।। શ્લોકાર્ચ - ક્રોધથી અંધ બુદ્ધિવાળા કેટલાક રક્તલોયનવાળા થયા. વળી, અન્ય રાષ્ટ અટ્ટહાસ્યથી ગજિત થયેલી અખિલ ભૂધરવાળા થયા. ll૪૯all શ્લોક : अन्येऽन्तस्तापसंरम्भाद्विगलत्स्वेदबिन्दवः । केचिद्रक्ताङ्गभीमाभाः, साक्षादिव कृशानवः ।।४९४ ।। શ્લોકાર્ધ : અંતતાપના સંરંભથી ગળતા સ્વેદના બિંદુવાળા એવા અન્ય કેટલાક રક્તના અંગથી ભીમ જેવા જાણે સાક્ષાત્ યમરાજ જેવા થયા. ll૪૪ll શ્લોક : अतस्तं तादृशं वीक्ष्य, क्षुभितं राजमण्डलम् । चारित्रधर्मराजेन्द्र, सद्बोधः प्रत्यभाषत ।।४९५ ।। શ્લોકાર્ય : આથી તેવા પ્રકારના ક્ષભિત તે રાજમંડલને જોઈને ચારિત્રધર્મરાજા પ્રત્યે સધ્ધોધમંત્રી બોલ્યો, Il૪લ્પા શ્લોક : देव! नैष सतां युक्तो, धीराणां कातरोचितः । अकालनीरदारावसन्निभः क्षोभविभ्रमः ।।४९६ ।। શ્લોકા : હે દેવ ! સજ્જન એવા ધીરપુરુષોને અકાલ વાદળાંના અવાજ જેવા ક્ષોભનો વિભ્રમ યુક્ત નથી. ll૪૯૬ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy