SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : અને આ બાજુ તે મનુષ્યો વડે=ચારિત્રધર્મના સૈનિકો વડે, તે સંયમ શીઘ લવાયો. અને રાજાને બતાવાયો ચારિત્રધર્મરાજાને સંયમ બતાવાયો. અને વૃતાંત નિવેદન કરાયો. ૪૮૮ चारित्रधर्मराजसभायां सम्भ्रमः શ્લોક : ततस्तं तादृशं ज्ञात्वा, शत्रुजन्यं पराभवम् । तत्रास्थाने समस्तास्ते, सुभटाः क्षोभमागताः ।।४८९।। ચારિત્રધર્મની રાજસભામાં સંભ્રમ શ્લોકાર્ચ - તેથી તેવા પ્રકારના શત્રુજવ્ય પરાભવ જાણીને તે સ્થાનમાં ચિત્તસમાધાનમંડપમાં, સમસ્ત પણ તે સુભટો ક્ષોભને પામ્યા. l૪૮૯ll શ્લોક : તતभीमध्वानैः कराघातप्रकम्पितमहीतलैः । तैर्जातं तत्सदः क्षोभविभ्रान्तोदधिसन्निभम् ।।४९०।। શ્લોકાર્ચ - અને તેથી ભયંકર અવાજવાળા હાથના ઘાતથી પ્રકંપિત મહીતલવાળા તેઓ વડે-તે મંડપમાં રહેલા સુભટો વડે, ક્ષોભથી વિભ્રાંત થયેલા સમુદ્ર જેવું તે રાજમંદિર થયું. ll૪૯oll શ્લોક : केचिन्मुञ्चन्ति हुङ्कारं, कुपितान्तकसन्निभाः । भुजमास्फालयन्त्यन्ये, पुलको’दसुन्दराः ।।४९१।। શ્લોકાર્થ : કોપાયમાન થયેલા યમદેવ જેવા કેટલાક હુંકારો મૂકે છે. રોમાંચ થવાને કારણે સુંદર એવા અન્ય ભુજાને આસ્ફાલન કરે છે. ll૪૯૧ી. શ્લોક : रोषरक्ताननाः केचिज्जाता भृकुटिभीषणाः । अन्ये तूत्तानितोरस्काः, खड्गे विन्यस्तदृष्टयः ।।४९२।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy