SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ બ્લોક : तस्मादेते निवार्यन्तामलमुत्तालमानसाः । राजानः क्रियतामेषामभिप्रायपरीक्षणम् ।।४९७।। શ્લોકાર્ચ - તે કારણથી ઉત્તાલમાનસવાળા આ રાજાઓ અત્યંત નિવારણ કરાય, આમના અભિપ્રાયનું પરીક્ષણ કરો. I૪૯૭ll શ્લોક - ततो निवारणाकूतलीलया प्रविलोकिताः । चारित्रधर्मराजेन, क्षणं मौनेन ते स्थिताः ।।४९८ ।। શ્લોકાર્ચ : ત્યારપછી સબોધે ચારિત્રધર્મરાજાને ઉપરમાં કહ્યું એ પ્રમાણે કહ્યું ત્યારપછી, ચારિત્રધર્મરાજા વડે નિવારણાના ઈરાદાની લીલાથી=સંબોધે કહ્યું એ પ્રમાણે રાજાઓના ક્ષોભના નિવારણાના ઈરાદાની લીલાથી, જોવાયા-રાજાઓ જોવાયા, તેઓ ક્ષણ મૌન રહ્યા. ll૪૯૮). શ્લોક : उक्ताश्च ते तेन नराधिपेनयथा भो भो महीपाला! ब्रत यद्वो विवक्षितम् । एवं व्यवस्थिते कार्ये, किमत्र क्रियतामिति? ।।४९९।। શ્લોકાર્ય : તે રાજાઓ, તે નરાધિપ વડે ચારિત્રધર્મરાજા વડે, કહેવાયા. શું કહેવાયા ? તે ‘ાથા'થી બતાવે છે, હે મહીપાલો! જે તમારું વિવક્ષિત છે તે બોલો, આ પ્રમાણે કાર્ય વ્યવસ્થિત હોતે જીતે સંયમનો પરાભવ કરનારા મહામોહાદિનો પ્રતીકાર કરવા રૂપ કાર્ય વ્યવસ્થિત હોતે છતે, અહીં એના વિષયમાં, શું કરાય? ll૪૯૯ll. શ્લોક : एतच्चाकर्ण्यसत्यशौचतपस्त्यागब्रह्माद्यास्ते नराधिपाः । प्रवृद्धरभसोत्साहा, योद्धुकामाः प्रभाषिताः ।।५००।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy