SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : अयं तु पुरुषस्तात!, कनिष्ठो मे सहोदरः । युक्तस्ते मित्रभावस्य, तेन संदर्शितो मया ।।५४ ।। શ્લોકાર્ચ - હે તાત ! વામદેવ ! વળી આ પુરુષ મારો કનિષ્ઠ સહોદર છે. તારા=વામદેવના, મિત્રભાવને યુક્ત છે. તેથી મારા વડેઃમૃષાવાદ વડે, બતાવાયો છે. પ૪ll શ્લોક : स्तेयनामा महावीर्यस्तिरोभूतः स्थितः पुरा । प्रस्तावमधुना ज्ञात्वा, सोऽयं तात! समागतः ।।५५।। શ્લોકાર્ચ - સ્તેય નામથી મહાવીર્યવાળો, પૂર્વમાં તિરોભૂત રહેલો હમણાં પ્રસ્તાવને જાણીને હે તાત ! વામદેવ ! તે આ આવ્યો=સ્તેય આવ્યો. પપI. બ્લોક : तदेषोऽपि त्वया नित्यं, यथाऽहमवलोकितः । तथैव स्नेहभावेन, द्रष्टव्यः प्रियबान्धवः ।।५६।। શ્લોકાર્ચ - તે કારણથી=સ્તેય નામનો મારો નાનો ભાઈ છે તે કારણથી, આ પણ તારા વડેકવામદેવ પડે, નિત્ય જે પ્રમાણે હું અવલોકન કરાયો મૃષાવાદ અવલોકન કરાયો, તે પ્રમાણે જ સ્નેહભાવથી પ્રિયબાંધવ=ત્તેય, જોવો જોઈએ. પછી શ્લોક : मयोक्तंयेयं ते भगिनी भद्र!, सा ममापि न संशयः । यस्ते सहोदरो भ्राता, स ममाप्येष बान्धवः ।।५७।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. હે ભદ્ર ! મૃષાવાદ જે આ તારી ભગિની છે તે મારી પણ ભગિની છે, સંશય નથી. જે તારો સહોદર ભ્રાતા છે તે આ મારો પણ બાંધવ છે. પછી
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy