SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : तेनोक्तमियदेवात्र, मम तात! प्रयोजनम् । यदेषाऽऽत्मीयभगिनी, दर्शिता तेऽतिवत्सला ।।५०।। શ્લોકાર્ધ : તેના વડેઃમૃષાવાદ વડે, કહેવાયું. હે તાત ! અહીં–મારા આગમનમાં, આટલું જ પ્રયોજન છે. જે કારણથી મારી અતિવત્સલ આત્મીય ભગિની તને દેખાડાઈ. II૫oll શ્લોક : मायेति सुप्रसिद्धाऽपि, जनैश्चरितरञ्जितैः । इयं बहुलिका तात!, प्रियनाम्नाऽभिधीयते ।।५१।। શ્લોકાર્ય : માયા એ પ્રમાણે સુપ્રસિદ્ધ પણ, ચરિત્રથી રંજિત થયેલા લોકો વડે હે તાત ! વામદેવ ! આ= માયા, બહુલિકા એ પ્રકારના પ્રિય નામથી કહેવાય છે. II૫૧TI બ્લોક : तदेनया समं तात!, वर्तितव्यं यथा मया । अहं तिरोभविष्यामि, नास्ति मेऽवसरोऽधुना ।।५२।। શ્લોકાર્થ : તે કારણથી=મૃષાવાદે પોતાની ભગિનીનો પરિચય કરાવ્યો તે કારણથી, હે તાત! જે પ્રમાણે મારી સાથે વર્તન કરો છો તે પ્રમાણે આની સાથે-માયા સાથે વર્તવું જોઈએ. હું તિરોધાન થઈશ. હમણાં મારો અવસર નથી. પરા. શ્લોક : તિयत्रेयमास्ते तत्राहं, स्थित एवेह तत्त्वतः । परस्परानुविद्धं हि, स्वरूपमिदमावयोः ।।५३।। શ્લોકાર્ય : પરંતુ જ્યાં આ છે=માયા છે, ત્યાં તત્ત્વથી અહીં હું રહેલો જ છું. દિ=જે કારણથી, અમારા બેનું આ સ્વરૂપ=માયા અને મૃષાવાદનું આ સ્વરૂપ, અનુવિદ્ધ છે. પBll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy