SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ તોપણ હે બે દેવો=મંદ અને બુધરૂપ બે દેવો ! જો આ રીતે ગજમીલિકાને=ઉપેક્ષાને તમે બંને કરો છો. આનાથી અધિક હે નાથ ! શોકભરનું કારણ શું છે ? ||૪૦૪|| શ્લોક ઃ : तस्माच्चिरन्तनस्थित्या, दृश्यतां किङ्करो जनः । યુવામ્યાં નાથ! નિમિથ્ય, પાત્વતામેષ બાન્ધવઃ ।।૪૦૯|| શ્લોક ઃ શ્લોકાર્થ ઃ તે કારણથી ચિરંતન સ્થિતિથી=પૂર્વની સ્થિતિથી, તમારા બંને દ્વારા કિંકર જન=ભુજંગતા, જોવાય. હે નાથ ! આ બાંધવ ઘ્રાણ નિમિથ્યા પાલન કરાય. II૪૦૫]ા શ્લોક ઃ एवं वदन्ती साऽलीकस्नेहदर्शितसम्भ्रमा । पादेषु पतिता गाढं, बालिका बुधमन्दयोः । । ४०६।। શ્લોકાર્થ : અલીક=જુઠ્ઠા સ્નેહથી દર્શિત સંભ્રમવાળી આ રીતે બોલતી તે બાલિકા=ભુજંગતા, બુધ અને મંદનાં ચરણોમાં અત્યંત પડી. ।।૪૦૬|| बुधकृता भुजङ्गतोपेक्षा बुधेन चिन्तितं हन्त, दारिका नैव सुन्दरा । इयं हि धूर्ततासारा, कारणैः प्रविभाव्यते ।।४०७ ।। ૨૨૧ બુધ વડે કરાયેલી ભુજંગતાની ઉપેક્ષા શ્લોકાર્થ : બુધ વડે વિચારાયું. આ દારિકા સુંદર નથી જ. =િજે કારણથી, કારણો દ્વારા–તેનાં વચનાદિ કારણો દ્વારા, આ ધૂર્તતાસારા=ધૂર્તતાયુક્ત, પરિભાવન કરાય છે. II૪૦૭]I શ્લોક ઃ યતઃ — कपोलसूचितं हास्यं, सलज्जं मृदुभाषितम् । भवतीह कुलस्त्रीणां निर्विकारं निरीक्षितम् ।।४०८ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy