SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : तथाविधेषु स्थानेषु, यत्र यत्र गतौ युवाम् । लालितस्तत्र तत्रायं, गन्धैर्नानाविधैः पुरा ।।४००।। શ્લોકાર્ચ - તેવા પ્રકારનાં સ્થાનોમાંeતેઈન્દ્રિયાદિ સ્થાનોમાં, જ્યાં જ્યાં તમે બંને ગયા ત્યાં ત્યાં આ ઘાણ, પૂર્વમાં અનેક પ્રકારની ગંધોથી લાલન કરાયો છે. ll૪ool શ્લોક : पुरीं मनुजगत्याख्यामन्यदा क्वचिदागतौ । तस्यां पुनर्विशेषेण, युवाभ्यामेष लालितः ।।४०१।। શ્લોકાર્ચ - મનુષ્યગતિ નામની નગરીમાં અન્યદા ક્યારેક તમે બંને આવ્યા. ત્યાં વળી વિશેષથી તમારા બંને વડે આeઘાણ, લાલન કરાયો. l૪૦૧ી. શ્લોક : अहं च विहिता स्नेहादस्यैव परिचारिका । युवाभ्यामेव मित्रस्य, मन्दभाग्या भुजङ्गता ।।४०२।। શ્લોકાર્ચ - અને તમારા બંને વડે, આ જ મિત્રની મંદભાગ્યવાળી ભુજંગતા એવી હું સ્નેહથી પરિચારિકા કરાઈ. ૪૦૨ાા બ્લોક : तदेवं चिरमुढेषा, घ्राणेन सह मैत्रिका । युवयोरनुचरी लोके, प्रसिद्धाऽहं भुजङ्गता ।।४०३।। શ્લોકાર્ચ - આ રીતે ચિરકાળથી ઘાણની સાથે તમારા બંનેની મૈત્રી વહન કરાઈ. આ હું ભુજંગતા લોકમાં અનુચરી પ્રસિદ્ધ છું. ll૪૦૩ll બ્લોક : तथापि देवौ यद्येवं, कुर्वाते गजमीलिकाम् । अतः परतरं नाथ! किं शोकभरकारणम्? ।।४०४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy