SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ एषा तु बृहदाटोपा, विलासोल्लासिलोचना । वागाडम्बरसारा च, ततो दुष्टा न संशयः ।।४०९।। શ્લોકાર્થ : જે કારણથી અહીં=સંસારમાં, કુલસ્ત્રીઓનું કપોલસૂચિત હાસ્ય, લજ્જાવાળું, મૃદુભાષિત, નિર્વિકારવાળું નિરીક્ષણ હોય છે. વળી બૃહદ્ આટોપવાળી=મોટા આડંબરવાળી, વિલાસથી ઉલ્લાસી લોચનવાળી અને વાણીના આડંબર પ્રધાનવાળી છે. તેથી દુષ્ટ છે=ભુજંગતા દુષ્ટ છે, સંશય નથી. ।।૪૦૮-૪૦૯|| શ્લોક ઃ શ્લોક ઃ ततोऽवधार्य चित्तेन, बुधेनेत्थं महात्मना । कृताऽवधीरणा तस्याः, किञ्चिन्नो વૈત્તમુત્તરમ્ ।।૪।। શ્લોકાર્થ ઃ ત્યારપછી ચિત્તથી અવધારણ કરીને આ રીતે બુધ મહાત્મા વડે તેણીની અવગણના કરાઈ. કંઈ ઉત્તર અપાયો નહીં. ।।૪૧૦|| मन्देन घ्राणभुजङ्गतालालनम् मन्दस्तु पादपतितां समुत्थाप्य भुजङ्गताम् । संजातनिर्भरस्नेहस्ततश्चेदमवोचत ।।४११ ।। મંદ વડે ઘ્રાણ અને ભુજંગતાનું લાલન શ્લોકાર્થ : વળી, પગમાં પડેલી એવી ભુજંગતાને ઊભી કરીને થયેલા નિર્ભર સ્નેહવાળો મંદ થયો અને ત્યારપછી આ બોલ્યો. ।।૪૧૧।। શ્લોક ઃ विषादं मुञ्च चार्वङ्गि ! धीरा भव वरानने ! । एवं हि गदितुं बाले ! युक्तं ते चारुलोचने ! ।। ४१२ । । શ્લોકાર્થ ઃ હે ચાર્વાંગી ! વિષાદને છોડ, હે સુંદર મુખવાળી સ્ત્રી ! ધીર થા, હે ચારુ લોચનવાળી બાલા !
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy