SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્લોક ઃ શ્લોકાર્થ : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ લોકમાં સુવિખ્યાત, વિસ્તીર્ણ, અતિસુંદર અનેક અદ્ભુતના વૃત્તાંતરૂપ ધરાતલ નામનું નગર છે. II૩૫૭II શ્લોક ઃ : बुधसूरिचरितम् अस्ति लोके सुविख्यातं, विस्तीर्णमतिसुन्दरम् । અનેાદ્ભુતવૃત્તાન્ત, પુર નામ ધરાતલમ્ ।।રૂ977 બુધાચાર્યનું ચરિત્ર तत्र प्रसिद्ध माहात्म्यो, जगदाह्लादकारकः । राजा शुभविपाकोऽस्ति, प्रतापाक्रान्तभूतलः । । ३५८ ।। ત્યાં=ધરાતલ નામના નગરમાં, પ્રસિદ્ધ માહાત્મ્યવાળા જગતને આહ્લાદ કરનાર, પ્રતાપથી આક્રાંત ભૂતલવાળો શુભવિપાક નામનો રાજા છે. ।।૩૫૮।। શ્લોક : तस्यातिवल्लभा साध्वी, समस्ताङ्गमनोहरा । विद्यते विदिता लोके, सुन्दरी निजसाधुता ।। ३५९ ।। શ્લોકાર્થ : તેને અતિવલ્લભ, સુંદર, સમસ્ત અંગથી મનોહર લોકમાં જણાયેલ નિજસાધુતા સુંદરી=રાણી, વિધમાન છે. II૩૫૯] શ્લોક ઃ अन्यदा कालपर्यायादासाद्य निजसाधुताम् । સમુત્પન્નો વુધો નામ, તત્સુતો જોવિશ્રુતઃ ।।રૂ૬૦।। શ્લોકાર્થ ઃ અન્યદા કાલપર્યાયથી પામીને નિજસાધુતાને બુધ નામનો લોકમાં વિખ્યાત તેનો પુત્ર થયો. II3૬૦II
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy