SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય : સૂરિ કહે છે. હે મહારાજ ! સાધુઓને પોતાનું વર્ણન અહીં=સંસારમાં, કરવું ઘટતું નથી જ. દિ જે કારણથી, તે પોતાનું વર્ણન, લાઘવનું કારણ છે. llઉપરા. શ્લોક : ममात्मचरिते तच्च, कथ्यमाने परिस्फुटम् । यतः संपद्यते तस्मान्न युक्तं तस्य कीर्तनम् ।।३५३।। શ્લોકાર્ચ - અને મારું આત્મચરિત્ર કહેવાય છતે જે કારણથી સ્પષ્ટ લાઘવનું કારણ પ્રાપ્ત થાય છે તે કારણથી તેનું કીર્તન યુક્ત નથી. II3N3II શ્લોક : ततो धवलराजेन, प्रणम्य चरणद्वयम् । स पृष्टः कौतुकावेशानिर्बन्धेन पुनः पुनः ।।३५४।। શ્લોકાર્ચ - ત્યારપછી ચરણદ્વયને નમસ્કાર કરીને ધવલરાજા વડે તે=બુધસૂરિ, કૌતુકના આવેશથી ફરી ફરી પુછાયા. Il૩૫૪ll શ્લોક : अथ विज्ञाय निर्बन्धं, तादृशं तस्य भूपतेः । કુતૂહત્ન નનાનાં ૨, તાઃ સૂરિરાષત પારૂલકા શ્લોકાર્ધ : હવે તે રાજાનો તેવો આગ્રહ જાણીને અને લોકોનું કુતૂહલ જાણીને ત્યારપછી સૂરિ બોલ્યા. llઉપપી. શ્લોક : यद्यस्ति ते महाराज! महदत्र कुतूहलम् । ततो निवेद्यते तुभ्यं, समाकर्णय साम्प्रतम् ।।३५६।। શ્લોકાર્ચ - હે મહારાજ ! જો આમાં મારા ચરિત્રમાં, મહાન કુતૂહલ છે તો તને નિવેદન કરાય છે. હમણાં સાંભળ. In૩૫૬ો
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy