SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : आकरो गुणरत्नानां, कलाकौशलमन्दिरम् । स वर्धमानः संजातो, रूपेण मकरध्वजः ।।३६१।। શ્લોકાર્થ :ગુણરત્નોનો આકર, કલાકૌશલ્યનું મંદિર, રૂપથી મકરધ્વજ વૃદ્ધિ પામતો તે બુધ, થયો VIB૬૧II શ્લોક : भ्राता शुभविपाकस्य, जगत्तापकरः परः । तथाऽशुभविपाकोऽस्ति, भीषणो जनमेजयः ।।३६२।। શ્લોકાર્ય : અને જગતને પર અત્યંત, તાપ કરનારો, જનમેજય-જૂર, ભીષણ અશુભવિપાક નામનો શુભવિપાકનો ભાઈ છે. Il૩૬૨ll શ્લોક : तस्य विख्यातमाहात्म्या, लोकसन्तापकारिणी । देवी परिणतिर्नाम, विद्यते भीमविग्रहा ।।३६३।। શ્લોકાર્ય : તેને લોકના સંતાપને કરનારી વિખ્યાત માહામ્યવાળી, ભીમવિગ્રહવાળી પરિણતિ નામની દેવી વિધમાન છે. Il393II શ્લોક : अथ ताभ्यां समुत्पनो, दारुणाकारधारकः । विषाङ्कुरोपमः क्रूरो, मन्दो नाम सुताधमः ।।३६४।। શ્લોકાર્ય : હવે તે બંને દ્વારા અશુભવિપાક અને પરિણતિ દ્વારા, દારુણ આકારને ધારણ કરનારો વિષના અંકુરની ઉપમાવાળો, ક્રૂર મંદ નામનો અધમપુત્ર ઉત્પન્ન થયો. Il૩૬૪ll શ્લોક : आवासो दोषकोटीनां, गुणगन्धविवर्जितः । संपन्नो वर्धमानोऽसौ, तथापि मदविह्वलः ।।३६५।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy