SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : = ક્ષમા, માર્દવ, સત્ય આદિરૂપ સુંદર, હિતવત્સલ ભાવકુટુંબને આ લોક જાણતો નથી જ. ||33|| શ્લોક ઃ इदं च न विजानीते, चित्तापवरके यथा । अमीभिरेव रागाद्यैरभिभूय तिरोहितम् ।।३३१ ।। શ્લોકાર્થ : અને ચિત્તરૂપી ઓરડામાં જે પ્રમાણે આ જ રાગાદિ વડે અભિભવ કરીને તિરોહિત કરાયેલા એવા આને=ભાવકુટુંબને જાણતો નથી, 1133૧|| શ્લોક ઃ ततोऽयं तादृशैश्वर्यादनन्तानन्ददायिनः । भ्रंशितः सुखहेतोश्च, कुटुम्बात्तैर्वियोजितः ।। ३३२ ।। ૧૯૫ શ્લોકાર્થ : તેથી=હિતવત્સલ કુટુંબને અને ચિત્તરૂપી ઓરડામાં તિરોહિત છે તેને જાણતો નથી તેથી, તેવા પ્રકારના ઐશ્વર્યવાળા અનંત આનંદને દેનારા અને સુખના હેતુ એવા કુટુંબથી તેઓ વડે=રાગાદિ ચોરો વડે, આ=જીવલોક, ભ્રંશ કરાયો અને વિયોજિત કરાયો. II33૨।। શ્લોક : क्षिप्तश्चात्र भवग्रामे, दुःखसङ्घातपूरिते । तथापि लोको रागादीन्, वयस्यानिव मन्यते । । ३३३।। શ્લોકાર્થ : અને દુઃખના સંઘાતથી પૂરિત આ ભવરૂપી ગ્રામમાં નંખાયો=જીવલોક નંખાયો. તોપણ લોક= જીવલોક, મિત્રની જેમ રાગાદિને માને છે. II333II શ્લોક ઃ भिक्षाभूतमिदं लब्ध्वा, तथा वैषयिकं सुखम् । हृष्टो नृत्यति मूढात्मा, यथासौ बठरो गुरुः ।। ३३४।। શ્લોકા : અને ભિક્ષા જેવા આ વૈષયિક સુખને પામીને હર્ષિત થયેલો મૂઢાત્મા નાચે છે જે પ્રમાણે આ બઠરગુરુ. ||૩૩૪]]
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy