SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : तीव्रानन्तमहादुःखसङ्घातमनुभूय च । आयुष्ककपरे भग्ने, निर्गच्छेच्च ततः क्वचित् ।।३०८ ।। શ્લોકાર્ચ - અને તીવ્ર અનંત મહાદુઃખના સંઘાતને અનુભવ કરીને આયુષ્યરૂપી કર્પર ભગ્ન થયે છતે ત્યાંથી અતિજઘન્ય પાડામાંથી, ક્યારેક નીકળે. ll૧૦૮ બ્લોક : अथ तिर्यग्भवं प्राप्य, द्वितीयमिव पाटकम् । ततोऽसौ पर्यटेत्तत्र, भोगभोजनलम्पटः ।।३०९।। શ્લોકાર્ય : હવે બીજા પાડાની જેવા તિર્યંચ ભવને પામીને ત્યારપછી ભોગભોજનમાં લંપટ એવો આ જીવલોક, ત્યાં બીજા પાડામાં, પર્યટન કરે. [૩૦૯ll શ્લોક : अथ तत्रापि नैवासौ, लभते भोगभोजनम् । क्षुदादिषिड्गलोकेन, केवलं परिपीड्यते ।।३१० ।। શ્લોકાર્થ : હવે ત્યાં પણ બીજા પાડામાં પણ, આ જીવલોક, ભોગભોજનને પ્રાપ્ત કરતો નથી. સુધાદિ પિગલોકથી કેવલ અત્યંત પીડા પામે છે. ll૧૧oll શ્લોક : पुनश्च तिर्यगायुष्के, क्वचिनिष्ठां गते सति । तृतीयपाटकाकारं, मानुष्यकमवाप्नुते ।।३११।। શ્લોકાર્ચ - અને વળી, ક્યારેક તિર્ય, આયુષ્ય પૂર્ણ થયે છતે મનુષ્ય સંબંધી ત્રીજા પાડાના આકારને પ્રાપ્ત કરે છે. [૩૧૧|| શ્લોક : अथ तत्र भवेदस्य, पुण्यलेशः कथञ्चन । आन्तरैश्वर्ययुक्तत्वे, सा छाया परिकीर्तिता ।।३१२।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy