SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧૯૧ શ્લોકાર્ચ - હવે ત્યાં-ત્રીજા પાડામાં, કોઈક રીતે આને જીવલોકને, પુણ્યલેશ થાય તે આંતર ઐશ્વર્યયુક્તપણામાં છાયા કહેવાય છે આ જીવ અંતરંગ ઘણા ઐશ્વર્યયુક્ત છે તેની છાયા તે પુણ્યલેશ છે તેથી કંઈક સુખ થાય છે કંઈક મધ્યસ્થભાવ થાય છે તે જીવના અંતરંગ પરિણામનો અંશ છે, તેનાથી પુણ્ય બંધાય છે તેથી અંતરંગ સમૃદ્ધિની છાયારૂપ પુણ્ય કહેવાય છે. II3૧૨ શ્લોક : ततश्च या छायाऽस्य महाराज! सा पुण्यलवलक्षणा । तया हि जीवलोकोऽत्र, लभते भोगभोजनम् ।।३१३।। શ્લોકાર્ચ - અને તેથી હે મહારાજ ! આની જીવલોકની, જે છાયા તે પુણ્યલવલક્ષણ છે તેનાથી=પુણ્યલવરૂપ છાયાથી, જીવલોક અહીં મનુષ્યભવમાં, ભોગભોજનને પામે છે. ll૧૧all બ્લોક : तथा मनुष्यभावेऽपि, राजदायादतस्करैः । रागादिभिश्च पीड्येत, धूर्वोक्तजनसन्निभैः ।।३१४ ।। શ્લોકાર્થ : અને મનુષ્યભવમાં પણ રાજાથી, લેણદારોથી, તસ્કરોથી ધૂર્ત કહેવાયેલા જન સમાન રાગાદિ વડે પીડા પમાડાય છે. ll૧૪TI. શ્લોક : स ताम्रभाजनाकारे, नरायुष्केऽतिलविते । गच्छेद्देवभवं लोकस्तुर्यपाटकसन्निभम् ।।३१५ ।। શ્લોકાર્ચ - તામ્રભાજનના આકારવાળા નરઆયુષ્ય અતિબંધિત થયે છતે તે લોક ચોથા પાટક જેવા દેવભવમાં જાય. II3૧૫II શ્લોક : अन्तरङ्गमहारत्नच्छाया तत्र गरीयसी । नरेन्द्र! जीवलोकस्य, देवलोके विभाव्यते ।।३१६।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy