SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૮૯ શ્લોક : तिर्यनारकमानुष्यदेवसम्बन्धिनो भवाः । विज्ञेयास्ते भवग्रामे, चत्वारः पाटकास्त्वया ।।३०३।। जघन्यातिजघन्यौ द्वौ, तत्राद्यौ परिकीर्तितौ । उत्कृष्टो मानुषो ज्ञेयस्तथोत्कृष्टतरः परः ।।३०४।। શ્લોકાર્ચ - તિર્યંચ, નારક, મનુષ્ય, દેવ સંબંધી ભવો તે ભવગ્રામમાં ચાર પાડાઓ તારા વડે જાણવા=હે રાજન્ ! તારા વડે જાણવા. ત્યાં ચાર પાડાઓમાં, જઘન્ય, અતિજઘન્ય આઘ બે તિર્યંચ, નરક કહેવાયા છે. ઉત્કૃષ્ટ મનુષ્ય સંબંધી પાડો કહેવાયો છે. ઉત્કૃષ્ટતર પર=દેવસંબંધી પાડો, કહેવાયો છે. Il૩૦૩-૩૦૪ll શ્લોક : कर्परं च शरावं च, तानं राजतमेव च । भाजनं लोकभौतस्य, तदायुष्कमुदाहृतम् ।।३०५।। શ્લોકાર્ય :લોકભોતનું કર્પર, શરાવ, તામ્ર અને રાજતરૂપ ભાજન છે, તે તેનું આયુષ્ય કહેવાયું છે. ll૩૦૫ll શ્લોક : स एष जीवलोकस्तैर्वेष्टितो भावतस्करैः । पापात्मा नरकं यायादाद्यपाटकसन्निभम् ।।३०६।। શ્લોકાર્ધ :તે આ જીવલોક ભાવતસ્કરોથી ઘેરાયેલો પાપાત્મા આઘા પાટક જેવા નરકમાં જાય છે. ll૩૦૬ો. શ્લોક : तत्रासौ याचमानोऽपि, नाश्नुते भोगभोजनम् । घोरैर्नरकपालैश्च, पीड्यते षिड्गसन्निभैः ।।३०७।। બ્લોકાર્ધ : ત્યાં આધ પાટકમાં, આ જીવલોક યાચના કરાતો પણ ભોગભોજનને પ્રાપ્ત કરાતો નથી. અને ષિલ્ગ જેવા ઘોર નરકપાલો વડે પીડા કરાય છે. Il૩૦૭.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy