SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ विलिप्तश्च मषीपुण्ड्रैर्नीतो भिक्षाऽटनेन सः । तदिदं जीवलोकेऽपि समानमिति गृह्यताम् ।।२९९।। ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અને જે પ્રમાણે ક્ષુધાથી ક્ષીણ શરીરવાળા તેના વડે બઠરગુરુ વડે, તે ચોરો ભોજનની યાચના કરાયા. તેઓ વડે=ચોરો વડે, તેના=બઠરગુરુના, હાથમાં ઘટકર્પર અપાયું. અને મષીપુંડ્ર વડે વિલેપન કરાયો. ભિક્ષા અટનથી તે=બઠરગુરુ, લઈ જવાયો. તે આ જીવલોકમાં પણ=સંસારી જીવમાં પણ, સમાન છે એ પ્રમાણે ગ્રહણ કરો. ।।૨૯૮-૨૯૯॥ શ્લોક ઃ तथाहि भोगाकाङ्क्षाक्षुधाक्षामो, जीवलोकोऽपि वर्तते । रागादीनेष यत्नेन, याचते भोगभोजनम् । । ३००।। ततस्तेऽपि भवग्रामे, भिक्षाटनविधित्सया । निःसारयन्ति दर्पिष्ठास्तं लोकं भौतसन्निभम् ।।३०१ ।। શ્લોકાર્થ ઃ - તે આ પ્રમાણે – ભોગની ઇચ્છારૂપ ક્ષુધાથી ક્ષીણ થયેલો જીવલોક પણ વર્તે છે. આ=જીવલોક, રાગાદિ ચોરટાઓ પાસે યત્નથી ભોગરૂપ ભોજનની યાચના કરે છે, ત્યારપછી=જીવ રાગાદિ પાસે ભોગરૂપ ભોજનની યાચના કરે છે ત્યારપછી, ભવગ્રામમાં ભિક્ષા અટન કરાવવાની ઈચ્છાથી દર્ષિષ્ઠ એવા તેઓ પણ=પ્રવર્ધમાન થયેલા રાગાદિ પણ, ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે. ||300-309 || શ્લોક ઃ થમ્? - कृष्णपापमषीलेपपुण्ड्रकैर्गाढचर्चितम् । विशालनरकायुष्कवितीर्णघटकर्परम् ।।३०२।। શ્લોકાર્થ ઃ કેવી રીતે નિઃસારણ કરે છે ? એથી કહે છે કૃષ્ણ એવા પાપરૂપી મષીના લેપના છાપાઓથી ગાઢ ચર્ચિત, વિશાળ નરક આયુષ્યરૂપી વિસ્તીર્ણ ઘટકર્પરવાળા ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે એમ પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. II૩૦૨।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy