SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ अभिभूय तिरोधाय, तस्य भावकुटुम्बकम् । बृहद्धूर्तोपमं राज्ये, महामोहं निधाय च ।। २८९ ।। रागादिदोषाः सर्वेऽपि तस्याग्रे हृष्टमानसाः । તં જોર્જ વધિતોન્માવું, નાટયન્તિ વશીષ્કૃતમ્ ।।૨૬૦।। શ્લોકાર્થ ઃ તે કારણથી આ રીતે હે ધરાનાથ ! તેઓ=રાગાદિ ચોરટાઓ, ગુણસમૂહથી પૂરિત જીવલોકના મંદિર જેવા સ્વરૂપને હરણ કરીને તેના ભાવકુટુંબને અભિભવ કરીને, તિરોધાન કરીને, અને મોટી ઘૂર્તની ઉપમાવાળા મહામોહને રાજ્યમાં સ્થાપન કરીને સર્વે પણ રાગાદિ દોષો તેની આગળમાં=મહામોહની આગળમાં, હર્ષિત માનસવાળા, વર્ધિત ઉન્માદવાળા, વશ કરાયેલા તે લોકને નચાવે છે. II૨૮૮થી ૨૯૦II શ્લોક : स एष श्रूयते भूप ! महाकोलाहलः सदा । गीततालरवोन्मिश्रः, कृतो रागादितस्करैः ।। २९१ ।। શ્લોકાર્થ : હે રાજા ! રાગાદિ તસ્કરોથી કરાયેલો ગીતતાલરવથી ઉન્મિશ્ર તે જ આ મહાકોલાહલ સદા સંભળાય છે. II૨૯૧|| શ્લોક ઃ माहेश्वरास्तु विज्ञेया ये जीवा जैनदर्शने । प्रबुद्धास्ते हि तं लोकं, वारयन्ति क्षणे क्षणे । । २९२ ।। શ્લોકાર્થ ઃ જૈનદર્શનમાં જે જીવો બોધ પામેલા છે તે વળી માહેશ્વર જાણવા. =િજે કારણથી, તેઓ=માહેશ્વરો, તે લોકને ક્ષણે ક્ષણે વારણ કરે છે. ।।૨૯।। શ્લોક ઃ i? जीवलोक ! न युक्तस्ते, सङ्गो रागादितस्करैः । सर्वस्वहारका दुष्टास्तवैते भावशत्रवः ।। २९३ ।। -
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy