SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ सोऽयं लोकः सदोन्मत्तः, कर्मयोगेन वर्तते । न जानीते निजं रूपं, गुणरत्नादिपूरितम् ।।२८४ ।। શ્લોકાર્થ : તે આ લોક કર્મયોગથી સદા ઉન્મત્ત વર્તે છે. ગુણરત્નાદિથી પૂરિત પોતાના સ્વરૂપને જાણતો નથી. II૨૮૪II શ્લોક ઃ રાવિવોષાઃ સર્વેઽપિ, તરા: પરિજાતિતાઃ । तएव हि महाधूर्ता, जीवलोकस्य वञ्चकाः ।। २८५ ।। શ્લોકાર્થ : સર્વ પણ રાગાદિ દોષો ચોરો કહેવાયા છે. =િજે કારણથી, મહાધૂર્ત એવા તેઓ જ=રાગાદિ દોષોરૂપ ચોરો જ, જીવલોકને ઠગનારા છે. II૨૮૫II શ્લોક ઃ सुहृदस्ते प्रभासन्ते, जीवलोकस्य वल्लभाः । तेच गाढं प्रकुर्वन्ति कर्मोन्मादस्य वर्धनम् ।। २८६ ।। ૧૮૫ શ્લોકાર્થ : જીવલોકને તેઓ=રાગાદિ, મિત્ર, વલ્લભ લાગે છે. અને કર્મના ઉન્માદને તેઓ=રાગાદિ, ગાઢ વર્ધન કરે છે. II૨૮૬ા શ્લોક ઃ ते स्वरूपं वशीकृत्य, जीवलोकस्य ये गुणाः । कुटुम्बमन्तस्तत्क्षिप्त्वा, चित्तद्वारं निरुन्धते । । २८७ ।। શ્લોકાર્થ : તેઓ=રાગાદિ, જીવલોકના સ્વરૂપને વશ કરીને જે અંતરંગકુટુંબ રૂપ ગુણો છે તેને ચિત્તદ્વારમાં નાંખીને નિરોધ કરે છે. II૨૮૭II શ્લોક ઃ तदेवं ते धरानाथ ! गुणसम्भारपूरितम् । स्वरूपं जीवलोकस्य, हृत्वा मन्दिरसन्निभम् ।।२८८ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy