SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧૫૩ શ્લોક : તથાपश्यन्तोऽपि विशालेन, चक्षुषा बहिरञ्जसा । अन्तर्वसुन्धरानाथ! कामान्धा मूढजन्तवः ।।१९५।। શ્લોકાર્ધ : અને હે વસુંધરાનાથ ! વિશાળ એવા બાહ્ય ચક્ષુથી શીઘ જોતા પણ અંતરંગ કામમાં અંધ મૂટ જંતુઓ છે. ll૧૯૫II. શ્લોક : विकलाक्षा मया पूर्वं, तेनामी परिकीर्तिताः । साधूनां विकलाक्षत्वं कामजन्यं न विद्यते ।।१९६।। શ્લોકાર્ચ - તે કારણથી મારા વડે આ મૂઢ જીવો, ચક્ષુ વગરના પૂર્વમાં કહેવાયા. સાધુઓને કામજન્ય વિકલાક્ષપણું વિધમાન નથી. ll૧૯૬ll શ્લોક : अतो यद्यपि दृश्यन्ते, ते बहिर्नष्टदृष्टयः । तथापि साधवो नैव, विकलाक्षा नराधिप! ।।१९७।। શ્લોકાર્ચ - આથી જો કે તેઓ બાહ્યનષ્ટદષ્ટિવાળા દેખાય છે તોપણ હે રાજા ! સાધુઓ વિકલાક્ષ નથી જ. I૧૯ના શ્લોક : तेनामी जन्तवः प्रोक्ता, विकलाक्षा मया पुरा । आत्मा प्रकाशितो भूप! सज्जाक्षश्चारुलोचनः ।।१९८ ।। શ્લોકાર્ચ - તે કારણથી આ જીવો ચક્ષ વગરના પૂર્વમાં મારા વડે કહેવાયા. હે રાજા ! આત્મા મારો પોતાનો આત્મા, સજ્જ અક્ષવાળો સ્પષ્ટ ચક્ષવાળો, સુંદર લોચનવાળો પ્રકાશિત કરાયો. ll૧૯૮
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy