SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : આથી=સંસારી જીવો પિપાસિત છે અને મુનિઓ પિપાસા વગરના છે આથી, તમે પિપાસાવાળા છો, હું તૃષાથી પીડિત નથી, આ કારણને જાણીને મારા વડે હે રાજન્ !પૂર્વમાં નિવેદન કરાયું. ૧૫પી બ્લોક : તથા अलब्धमूलपर्यन्तो दोषचौरशताकुलः । વિષમો વિષયવ્યાનો, દુઃધૂન્ય પ્રજ્વરિત: પારદ્દા अयं नरेन्द्र! संसारो, विद्वद्भिर्भावचक्षुषा । अध्वा निरीक्षितो घोरः, खेदहेतुः शरीरिणाम् ।।१५७।। युग्मम् । શ્લોકાર્ચ - અને અલબ્ધમૂલપર્યતવાળો જેનો મૂલ અને છેડો પ્રાપ્ત થતો નથી એવો, સેંકડો દોષરૂપી ચોરટાઓથી આકુલ, વિષમ, વિષયરૂપી વાઘણવાળો, દુઃખરૂપી ધૂલથી અત્યંત પુરાયેલો આ સંસાર હે નરેન્દ્ર ! ભાવચક્ષુથી વિદ્વાનો વડે સંસારી જીવોના ખેદનો હેતુ, માર્ગથી ઘોર જોવાયો છે. ll૧૫૬-૧૫૭ll. શ્લોક : एते च सततं जीवा, गृहीत्वा कर्मशम्बलम् । वहन्तो भवमार्गेऽत्र, न कुर्वन्त्युत्प्रयाणकम् ।।१५८ ।। तेनामी जैनसद्धर्मरहिता मूढजन्तवः । संसाराध्वमहाखेदखेदिताः सततं मताः ।।१५९।। શ્લોકાર્ચ - અને આ જીવો સતત કર્મરૂપી ભાથુથ ગ્રહણ કરીને આ ભવમાર્ગમાં વહેતા ઉwયાણકને કરતા નથી ભવમાર્ગથી બહાર નીકળવાના પ્રયત્નને કરતા નથી. તે કારણથી જેન સદ્ધર્મથી રહિત આ મૂઢ જીવો સંસારરૂપી માર્ગમાં મહાખેદથી શ્રાંત થયેલા સતત મનાયા છે. ll૧૫૮-૧૫૯ll. શ્લોક : ततो यद्यपि दृश्यन्ते, गृहे शीतलमण्डपे । तथापि तत्त्वतो ज्ञेया, गच्छन्तः पथि ते सदा ।।१६० ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy