SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોક : इदं कारणमालोच्य, बुभुक्षार्ताः पुरा मया । यूयमुक्ता धरानाथ ! तृप्तश्चात्मा प्रकाशितः । । १५१ ।। શ્લોકાર્થ : આ કારણની આલોચના કરીને પૂર્વમાં મારા વડે ક્ષુધાથી આર્ત તમે કહેવાયા. અને હે પૃથ્વીના નાથ ! આત્મા=પોતાનો આત્મા, તૃપ્ત પ્રકાશિત કરાયો. ||૧૫૧।। શ્લોક ઃ તથા अनागतेषु भोगेषु, योऽभिलाषो नराधिप । । सा पिपासेति विज्ञेया, भावकण्ठस्य शोषणी । । १५२ । । શ્લોકાર્થ : અને હે રાજા ! અનાગત ભોગોમાં જે અભિલાષ છે તે પિપાસા ભાવકંઠને શોષનારી જાણવી. ।।૧૫૨ણા શ્લોક ઃ तया पिपासिताः सर्वे, पिबन्तोऽप्युदकं जनाः । યે ચિત્ ભૂપ! દૃશ્યન્તુ, નૈનધર્મવહિતાઃ ।। ।। ૧૪૩ શ્લોકાર્થ : હે રાજા ! જે કોઈ જૈનધર્મથી બહિષ્કૃત દેખાય છે, પાણીને પીતા પણ તે સર્વજનો તેનાથી=ભાવકંઠને શોષનારી પિપાસાથી, પિપાસિત થયેલા છે. II૧૫૩।। શ્લોક ઃ मुनयस्तु सदा धन्या, भाविभोगेषु निःस्पृहाः । तेनोदकं विनाऽप्येते, पिपासादूरवर्तिनः । । १५४।। શ્લોકાર્થ ઃ ભાવીભોગોમાં નિઃસ્પૃહ સદા ધન્ય મુનિઓ છે તે કારણથી પાણી વગર પણ આ=મુનિઓ, પિપાસાથી દૂરવર્તી છે=પિપાસાથી રહિત છે. ।।૧૫૪।। શ્લોક ઃ अतः पिपासिता यूयमहं तु न तृषार्दितः । મયેનું વ્હારાં મત્વા, પુરા રાનત્રિવેવિતમ્ ।।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy