SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ અને હે રાજા ! પ્રાપ્ત થયેલા વિષયોથી પણ જે તૃપ્તિ નથી, પરમાર્થથી વિદ્વાનો વડે તે ભૂખ્યા કહેવાયા છે. ૧૪૬|| શ્લોક ઃ -: तया बुभुक्षिताः सर्वे, भुवनोदरचारिणः । अमी वराकाः सद्धर्मविकला मूढजन्तवः । ।१४७।। શ્લોકાર્થ : તેના વડે=બુભુક્ષા વડે, ક્ષુધાવાળા સર્વ ભુવનના ઉદરમાં રહેનાર આ વરાકો સદ્ધર્મથી વિકલ મૂઢ જીવો છે. ||૧૪૭]I શ્લોક ઃ ते हि यद्यपि दृश्यन्ते, तृप्ताः संपूरितोदराः । तथापि तत्त्वतो ज्ञेया, बुभुक्षाक्षामितोदराः । । १४८ । શ્લોકાર્થ ઃ જો કે તેઓ ભરાયેલા ઉદરવાળા તૃપ્ત દેખાય છે, તોપણ તત્ત્વથી ક્ષુધાથી ક્ષીણ થયેલા ઉદરવાળા જાણવા. ||૧૪૮ાા શ્લોક ઃ साधवस्तु महात्मानः, सदा सन्तोषपोषिताः । न पीडितास्तया भूप ! भीमभावबुभुक्षया । । १४९ ।। શ્લોકાર્થ : વળી, મહાત્મા એવા સાધુઓ સદા સંતોષથી પોષાયેલા, હે રાજા ! તે ભયંકર ભાવવાળી સુધાથી પીડિત નથી. ।।૧૪૯।। શ્લોક ઃ तेन यद्यपि दृश्यन्ते, विरिक्तजठराः परम् । तथापि तत्त्वतो ज्ञेयास्ते तृप्ताः स्वस्थमानसाः । । १५०।। શ્લોકાર્થ ઃ તે કારણથી જો કે અત્યંત ખાલી પેટવાળા દેખાય છે=સાધુઓ દેખાય છે, તોપણ તત્ત્વથી તેઓ=સાધુઓ, સ્વસ્થ માનસવાળા તૃપ્ત જાણવા. ||૧૫૦||
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy