SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧૪૧ શ્લોક : बहिरङ्गारवर्णोऽपि, चित्ते स्फटिकनिर्मलः । नरो विचक्षणैर्भूप! स्वर्णवर्णोऽभिधीयते ।।१४२।। શ્લોકાર્ધ : બહારથી અંગાર વર્ણવાળો પણ ચિત્તમાં સ્ફટિક જેવો નિર્મલ મનુષ્ય હે રાજા ! વિચક્ષણો વડે સુવર્ણના વર્ણવાળો કહેવાય છે. ll૧૪રા શ્લોક : एवं च कृष्णवर्णोऽपि, साधुः संशुद्धमानसः । विज्ञेयः परमार्थेन, स्वर्णवर्णो नराधिप! ।।१४३।। શ્લોકાર્ચ - અને આ રીતે કૃષ્ણવર્ણવાળા પણ સાધુ સંશુદ્ધ માનસવાળા પરમાર્થથી હે રાજા સ્વર્ણના વર્ણવાળા જાણવા. ll૧૪all શ્લોક : गृहस्थस्तु सदा भूप! पापारम्भपरायणः । हेमावदातदेहोऽपि, विज्ञेयः कृष्णवर्णकः ।।१४४।। શ્લોકાર્ય : વળી, હે રાજા ! પાપના આરંભમાં પરાયણ, સુવર્ણ જેવા સુંદર દેહવાળો ગૃહસ્થ સદા કૃષ્ણવર્ણવાળો જાણવો. ll૧૪૪l. શ્લોક : अनेन परमार्थेन, मयोक्तमिदमञ्जसा । न कृष्णवर्णोऽहं लोका! यूयमेव तथाविधाः ।।१४५।। શ્લોકાર્ય : આ પરમાર્થથી મારા વડે આ શીધ્ર કહેવાયું, હે લોકો ! હું કૃષ્ણવર્ણવાળો નથી, તમે જ તેવા પ્રકારના છો. II૧૪પા શ્લોક : તથા– संप्राप्तैरपि नो तृप्तिर्विषयैर्या नराधिप! । विद्वद्भिः परमार्थेन, सा बुभुक्षा प्रकीर्तिता ।।१४६।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy