SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે મહાત્મા એવા મુનિઓ સર્વજ્ઞદર્શનમાં બોધ પામેલા તપસંયમના યોગથી ધોવાયેલો છે સંપૂર્ણ કાદવ જેઓનો એવા તેઓeતે મુનિઓ, બહારથી કૃષ્ણવર્ણવાળા, બીભત્સ, સુધા અને પિપાસાદિથી પીડિત, કોઢવાળા પણ, હે રાજા ! પરમાર્થથી સુંદર છે. I/૧૩૬-૧૩૭ll શ્લોક : एते तु लोका राजेन्द्र! ये सद्धर्मबहिष्कृताः । गृहस्थाः पापनिरताः, विषयामिषगृध्नवः ।।१३८ ।। एते यद्यपि दृश्यन्ते, नीरोगाः सुखनिर्भराः । તથાપિ તવંતો રેવા, સુવિતા રોકાપીડિતા: આશરૂા શ્લોકાર્થ : વળી, હે રાજેન્દ્ર ! આ લોકો સદ્ધર્મથી બહાર રહેલા ગૃહરી, પાપમાં નિરત, વિષયરૂપી માંસમાં વૃદ્ધિવાળા જેઓ છે, જોકે એ નિરોગી, અત્યંત સુખી, દેખાય છે. તોપણ પરમાર્થથી રોગથી પીડિત=કષાયરોગથી પીડિત, દુઃખિત જાણવા. I૧૩૮-૧૩૯II શ્લોક : શિષ્યकृष्णवर्णादयो दोषा, गृहिणां सन्ति ते यथा । तथा न सन्ति साधूनां, तदिदं ते निवेद्यते ।।१४०।। શ્લોકાર્ચ - વળી, જે પ્રમાણે ગૃહસ્થોને કૃષ્ણવર્ણાદિ દોષો છે, તે પ્રમાણે સાધુને નથી, તે આ તને નિવેદન કરાય છે. II૧૪all શ્લોક : बहिः कनकवर्णोऽपि, पण्डितैः परमार्थतः । अन्तः पापतमोलिप्तः, कृष्णवर्णोऽभिधीयते ।।१४१।। શ્લોકાર્ચ - પંડિતો વડે બહારથી સુવર્ણના વર્ણનવાળો પણ પુરુષ પરમાર્થથી અંતરંગ પાપરૂપી અંધકારથી લેપાયેલો કૃષ્ણવર્ણવાળો કહેવાય છે. ll૧૪૧TI.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy