SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧૩૯ બ્લોક : યતઃएवंभूता इमे सर्वे, जीवाः संसारवर्तिनः । तथापि न विजानन्ति, स्वरूपं मूढमानसाः ।।१३२।। શ્લોકાર્ય : જે કારણથી આવા પ્રકારના સંસારવત સર્વ જીવો છે, તોપણ મૂઢમાનસવાળા સ્વરૂપને જાણતા નથી. II૧૩૨ શ્લોક - ___ अतोऽमीषां प्रबोधार्थं, तादृग् बीभत्सदर्शनम् । दृष्टान्तभूतं भूतानां, रूपं भूत(प!) निरूपितम् ।।१३३।। શ્લોકાર્ચ - આથી આમને સંસારઉદરવર્તી જીવોને, બોધ કરાવા અર્થે દષ્ટાંતભૂત તેવું બીભત્સ દર્શનવાળું રૂપ હે ભૂપતિ ! નિરૂપણ કરાયું. ll૧૩૩ શ્લોક : मुनिवेषधरं तच्च, यन्मया भूप! निर्मितम् । कृष्णवर्णादयो दोषा, युष्माकं ये च योजिताः ।।१३४।। तत्रापि कारणं भूप! वर्ण्यमानं मया स्फुटम् । વિઘાવ નિપુiાં વૃદ્ધિ, ઘીર! ચિત્તેડવઘારી પારૂલ યુમન્ ા શ્લોકાર્ય : અને હે ભૂપ ! મુનિવેષને ધરનારું તે કદરૂપ એવું મારા દેહનું સ્વરૂપ, જે મારા વડે નિર્માણ કરાયું, અને કૃષ્ણવર્ણાદિ દોષો જે તમોને બતાવાયા, ત્યાં પણ કદરૂપ એવું દેહનું સ્વરૂપ કરવામાં અને તે દોષો તમારામાં બતાવામાં પણ, હે રાજા ! મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતું કારણ નિપુણ બુદ્ધિથી જાણીને હે વીર ! ચિત્તમાં અવધારણ કર. ll૧૩૪-૧૩૫ll શ્લોક : मुनयो ये महात्मानो, बुद्धाः सर्वज्ञदर्शने । तपःसंयमयोगेन, क्षालिताखिलकल्मषाः ।।१३६।। ते कृष्णवर्णा बीभत्साः, क्षुत्पिपासादिपीडिताः । कुष्ठिनोऽपि बहिर्भूप! सुन्दराः परमार्थतः ।।१३७।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy