SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : कथं वा क्षणमात्रेण, दिव्यरूपधरः परः । મવિત્રાથ! સંપન્નો? માતૃશાં વૃવિસ્મય: તા૨૮ાા શ્લોકાર્ચ - હે ભગવન્! નાથ ! મારા જેવાને કર્યો છે વિસ્મય એવા તમે ક્ષણમાત્રથી શ્રેષ્ઠ દિવ્યરૂપને ધારણ કરનારા કેવી રીતે થયા? I૧૨૮ll શ્લોક : तदिदं मे प्रसादेन, सर्वं नाथ! निवेदय । ममोत्पन्नं मनोमध्ये, महदत्र कुतूहलम् ।।१२९।। શ્લોકાર્ચ - તે આ સર્વ હે નાથ ! મને પ્રસાદથી નિવેદન કરો. અહીં તમારી પ્રવૃત્તિના વિષયમાં, મારા મનમાં મોટું કુતૂહલ ઉત્પન્ન થયું છે. ll૧૨૯ll बुधसूरिकथितं संसारिस्वरूपम् બ્લોક : मुनिराह महाराज! कृत्वा मध्यस्थमानसम् । कथ्यमानमिदं सर्वं, समाकर्णय साम्प्रतम् ।।१३०।। બુધાચાર્ય વડે કહેવાયેલું સંસારી જીવનું સ્વરૂપ શ્લોકાર્ચ - મુનિ કહે છે - હે મહારાજ ! મધ્યસ્થ માનસ કરીને, કહેવાતું આ સર્વ હવે સાંભળ. ll૧૩ ll શ્લોક : इदं विरचितं पूर्वं, मया रूपं नरेश्वर! । निदर्शनार्थं जीवानां, संसारोदरवर्तिनाम् ।।१३१।। શ્લોકાર્ચ - હે નરેશ્વર ! સંસારઉદરવર્તી જીવોના સ્વરૂપનો બોધ કરવા અર્થે મારા વડે પૂર્વમાં આ રૂપ કરાયું. ll૧૩૧
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy