SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ખરેખર મારા વડે આ સુંદર કરાયું નથી, જે કારણથી પુત્રનું ભર્સન કરાયું. વિષવૃક્ષ પણ સંવર્ધન કરીને સ્વયં છેદવા માટે અયોગ્ય છે. Iool બ્લોક : तदिदं प्राप्तकालं मे, तथेदं जनकोचितम् । इदमेव सतां युक्तमिदं दुष्कृतशोधनम् ।।४०१।। શ્લોકાર્થ : તે કારણથી=પુત્રનું ભર્સન કર્યું તે ઉચિત કર્યું નહીં તે કારણથી, મને આ પ્રાપ્ત કાલ છેઃ અત્યારે કર્તવ્ય છે અને પિતાને ઉચિત આ છે. આ જ સંતોને યુક્ત છે=અયોગ્ય પણ પુત્રને તેનું હિત થાય તેમ કરવું તે સંતોને યુક્ત છે. આ દુકૃતનું શોધન છે=મેં એને કાઢી મૂક્યો એ દુકૃતનું શોધન આ છે. l૪૦૧|| શ્લોક : यदुतएनं राज्येऽभिषिञ्चामि, संपूज्य रिपुदारणम् । ततश्च कृतकृत्योऽहं, दीक्षां गृह्णामि निर्मलाम् ।।४०२।। શ્લોકાર્ચ - દુષ્કૃતનું શોધન શું છે ? તે “યત'થી બતાવે છે – રિપદારણને સંપૂજન કરીને આદર આપીને, આને રાજ્ય ઉપર અભિષેક કરું અને ત્યારપછી કૃતકૃત્ય એવો હું=ઉચિત કૃત્ય કર્યું છે એવો હું, નિર્મલ દીક્ષાને ગ્રહણ કરું. ll૪૦રા બ્લોક : भद्रेऽगृहीतसङ्केते! तथाऽहं दोषपुञ्जकः । तातस्य तादृशं चित्तं, तत्रेदं हन्त कारणम् ।।४०३।। શ્લોકાર્થ : હે ભદ્ર અગૃહીતસંકેતા! તે પ્રકારનો દોષનો પુંજ એવો હું છું, પિતાનું તેવું ચિત્ત છે ત્યાં–પિતાના તેવા ચિત્તમાં, ખરેખર આ કારણ છે. Io3II શ્લોક : नवनीतसमं मन्ये, सुकुमारं सतां मनः । तत्पश्चात्तापसम्पर्काद्, द्रवत्येव न संशयः ।।४०४।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy