SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સંત પુરુષોનું મન માખણ જેવું સુકુમાર છે એમ હું માનું છું. તે કારણથી પશ્ચાતાપના સંપર્કથી દવે જ છે. સંશય નથી. ll૪૦૪ll શ્લોક : आत्मा स्फटिकशुद्धोऽपि, सदोषः प्रतिभासते । परस्तु दोषपुञ्जोऽपि, निर्मलोऽमलचेतसाम् ।।४०५ ।। શ્લોકાર્ચ - આત્મા સ્ફટિક જેવો શુદ્ધ પણ સદોષ પ્રતિભાસે છે=સંત પુરુષોને પોતે સદોષ છે તેમ પ્રતિભાસે છે. વળી, નિર્મળ ચિત્તવાળા જીવોને દોષનો પુંજ પણ પર=બીજો પુરુષ, નિર્મલ પ્રતિભાસે છે. II૪૦પા શ્લોક : परोपकारसाराणां, कारणेऽपि च निष्ठुरम् । कृतं कर्म करोत्येव, पश्चात्तापं महाधियाम् ।।४०६।। શ્લોકાર્ચ - પરોપકારસાર એવા મહાબુદ્ધિવાળા જીવોને કારણમાં પણ કરાયેલું નિષ્ફર કર્મ પશ્ચાત્તાપને કરે જ છે=નરવાહન રાજાએ કારણે રિપદારણને ગૃહથી કાઢી મૂકેલ છતાં ઉત્તમ ચિત્તને કારણે પશ્ચાત્તાપ થાય છે. ll૪૦૬ll શ્લોક : ततश्चाहूय तातेन, निजोत्सङ्गे निवेशितः । तदाऽहं प्रश्नितश्चेत्थं, सूरिर्गद्गद्भाषिणा ।।४०७।। શ્લોકાર્ચ - તેથી–પિતાને મને કાઢી મૂકવાનો પશ્ચાત્તાપ થયો તેથી, બોલાવીને પિતા વડે ત્યારે હું પોતાના ઉસંગમાં બેસાડાયો અને આ પ્રમાણે ગદ્ગદ્ બોલતા એવા પિતા વડે સૂરિ પ્રગ્ન કરાયા. ll૪૦૭ી શ્લોક : भदन्त! विदितस्तावन्नूनमेष भवादृशाम् । ज्ञानालोकवतां लोके, यादृशो रिपुदारणः ।।४०८।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy