SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૪૩ रिपुदारणस्य राज्याभिषेकः બ્લોક : રૂતकृशोऽप्यसौ शरीरेण, तथा तातस्य पश्यतः । पुण्योदयो वयस्यो मे, मनाक् सस्फुरतां गतः ।।३९७ ।। રિપુદારણનો રાજ્યાભિષેક શ્લોકાર્ધ : આ બાજુ શરીરથી કૃશ થયેલો પણ એવો આ મારો મિત્ર પુણ્યોદય પિતાના જોવાથી થોડોક સસ્ફરતાને પામ્યો=વિપાકમાં આવ્યો. ll૧૯૭ી શ્લોક : તતदृष्टो निरीक्ष्यमाणेन, तातेनामलचेतसा । ततो मां वीक्ष्य तातस्य, पुनः प्रत्यागतं मनः ।।३९८ ।। શ્લોકાર્ય : અને ત્યારપછી નિર્મલચિત્તથી જોતા એવા પિતા વડે જેવાયો. તેથી મને જોઈને પિતાને ફરી મન પાછું આવ્યું અને રાજ્ય સોંપવાનું અનુકૂળ મન પ્રાપ્ત થયું. ll૩૯૮|| શ્લોક : चिन्तितं च ततस्तेन, स एष रिपुदारणः । मया बहिष्कृतो गेहात्तपस्वी शोच्यतां गतः ।।३९९ ।। શ્લોકાર્ચ - અને તેથી તેના વડે=પિતા વડે, વિચારાયું - મારા વડે ઘરથી કાઢી મુકાયેલો તે આ રિપુદારણ બિચારો શોધ્યતાને પામ્યો. ll૩૯૯II શ્લોક : हा हा मयेदं नो चारु, कृतं यत्सुतभर्त्सनम् । विषवृक्षोऽपि संवर्ध्य, स्वयं छेत्तुमसाम्प्रतम् ।।४०० ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy