SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મહામોહાદિ સર્વ જે પ્રમાણે ભુવનને તાપ કરનારા છે=સંસારવર્તી જીવોના ચિત્તમાં તાપને ઉત્પન્ન કરનારા છે, હે વત્સ ! તે પ્રમાણે આ=ચારિત્રધર્માદિ સર્વ, ભુવનને આ@ાદ કરનારા જાણવા=ભુવનવત જીવોના ચિત્તમાં ક્લેશના શમનથી આલાદને કરનારા જાણવા. ||ર|| શ્લોક : एते हि जगदालम्बा, एते हितविधायकाः । एते समस्तजन्तूनां, पारमार्थिकबान्धवाः ।।२६१।। શ્લોકાર્થ : દિ જે કારણથી, આ=ચારિત્રધર્માદિ, જગતના આલંબન છે. આ=ચારિત્રધર્માદિ, હિતને કરનારા છે. આ ચારિત્રધર્માદિ સમસ્ત જીવોના પારમાર્થિક બંધુઓ છે. //ર૬૧] શ્લોક : एते निरन्तसंसारसागरोत्तारकारकाः । अनन्तालादसन्दोहदायका जगतो मताः ।।२६२।। શ્લોકાર્ય : આચારિત્રધર્માદિ, નિસંતવાળા એવા સંસારસાગરના ઉત્તારને કરનારા છે, જગતને અનંત આનંદના સમૂહને દેનારા મનાયા છે. ર૬રા શ્લોક : चारित्रधर्मराजाद्याः, सर्वेऽप्येते नरेश्वराः । सुखहेतव एवात्र, सर्वेषामपि देहिनाम् ।।२६३।। શ્લોકાર્ધ : ચારિત્રધર્મરાજાદિ સર્વ પણ આ રાજાઓ અહીં=સંસારમાં, સર્વ પણ જીવોના સુખના હેતુઓ જ છે. ll૨૬૩. શ્લોક : तदेते स्वाङ्गिकास्तात! तावदित्थं मयाऽखिलाः । चारित्रधर्मराजस्य, बान्धवास्ते निवेदिताः ।।२६४।। શ્લોકાર્ચ - હતાત પ્રકર્ષ! આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, તે આ અખિલ સ્વાંગભૂત ચાઅિધર્મરાજાના બંધુઓ મારા વડે તને નિવેદિત કરાયા. ર૬૪ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy