SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ये त्वमी वेदिकाऽभ्यणे, वर्तन्ते मण्डपस्थिताः । शुभाशयादयस्तात! तेऽप्यस्यैव पदातयः ।।२६५ ।। શ્લોકાર્ચ - જે વળી આ વેદિકાના પાસેના મંડપમાં રહેલા શુભાશયાદિ વર્તે છે. હે તાત પ્રકર્ષ ! તેઓ આના જ=ચારિત્રધર્મના જ, પદાતિઓ છે. ગરપા. શ્લોક : अस्यादेशेन कुर्वन्ति, सुन्दराणि सदा जने । एते कार्याणि भूपाला, निर्मिथ्यममृतोपमाः ।।२६६।। શ્લોકાર્ય : આના આદેશથી ચારિત્રના આદેશથી, આ રાજાઓ નિર્મિધ્ય અમૃતની ઉપમાવાળા સદા સુંદર કાર્યો જનમાં કરે છે. રા. શ્લોક : किञ्चमनुष्या योषितो डिम्भा, ये लोकाः सुखहेतवः । विवर्तन्ते समस्तास्ते, मध्येऽमीषां महीभुजाम् ।।२६७।। શ્લોકાર્ય : વળી, મનુષ્યો, સ્ત્રીઓ, બાળકો રૂ૫ જે લોકો સુખના હેતુઓ છે, તે સમસ્ત આ રાજાઓના મધ્યમાં વર્તે છે=ચારિત્રધર્માદિ રાજાઓના સૈન્યમાં તે સર્વ મનુષ્યાદિ વર્તે છે. ર૬૭ી. શ્લોક : ततश्चअसंख्यातजनं वत्स! पूरितं भूरिभूमिपैः । નિઃશેષમાથાન, વો દિ વયિતું ક્ષમઃ ? પાર૬૮ાા શ્લોકાર્ચ - અને તેથી=લોકોના સુખના હેતુઓ એવા સર્વ લોકો ચારિત્રરાજાના મધ્યમાં છે તેથી, હે વત્સ! ઘણા રાજાઓ વડે અસંખ્યાતજનથી પૂરિત નિઃશેષ આ આસ્થાન=ચિત્તસમાધાનમંડપ રૂપ આસ્થાન, કોણ વર્ણન કરવા માટે સમર્થ થાય ? ર૬૮ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy