SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે કારણથી પ્રથમ પ્રકારના મહામોહાદિ સદા લોકને આ ભવચક્રમાં પાડે છે. અપ્રશસ્તિતપણાથી તેઓની પ્રથમ પ્રકારના મહામોહાદિની, તેવી પ્રકૃતિ છે જીવોને ભવચક્રમાં પાડે તેવી પ્રકૃતિ છે. II૭૩ll. શ્લોક : इतरे निर्वृतिं लोकं, नयन्ति निकटे स्थिताः । प्रशस्तास्ते यतस्तेषां, प्रकृतिः साऽपि तादृशी ।।७४।। શ્લોકાર્ચ - નિકટમાં રહેલા બીજા પ્રકારના મહામોહાદિ લોકને મોક્ષમાં લઈ જાય છે. જે કારણથી તેઓની પ્રકૃતિ પ્રશસ્ત છે. તે પણ તેવી છે=જીવને મોક્ષમાં લઈ જાય તેવી છે. II૭૪ll શ્લોક : तदेते शत्रुभिस्त्यक्ता, बन्धुभिः परिवेष्टिताः । महामोहादिभिर्वत्स! मोदन्ते जैनसज्जनाः ।।७५ ।। શ્લોકાર્ય : હે વત્સ ! તે કારણથી શત્રુઓથી ત્યાગ કરાયેલા, બંધુ એવા મહામોહાદિથી ઘેરાયેલા આ જેનસજ્જનો આનંદને પામે છે. II૭૫II બ્લોક : વખ્યअमी सकलकल्याणभाजिनो जैनसज्जनाः । निवेदिता मया तुभ्यमधुना शृणु मण्डपम् ।।७६।। શ્લોકાર્ચ - અને આ રીતે સકલકલ્યાણને ભોગવનારા આ જેનસજ્જનો મારા વડે તને નિવેદિત કરાયા. હવે તું મંડપને સાંભળ. ll૭૬ll चित्तसमाधानमण्डपः निःस्पृहतावेदिका શ્લોક : अयं चित्तसमाधानो, मण्डपः सर्वदेहिनाम् । संप्राप्तः कुरुते सौख्यमतुलं निजवीर्यतः ।।७७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy