SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेवं सर्वकार्याणि, महामोहादिभूभुजाम् । एतेषु माम! दृश्यन्ते, जैनेषु सुपरिस्फुटम् ।।६९।। શ્લોકાર્ચ - હે મામા ! આ રીતે આ જિનના ઉપાસકોમાં મહામોહાદિ રાજાઓનાં સર્વ કાર્યો સુપરિક્રુટ દેખાય છે. II૬૯II. શ્લોક : तत्कथं भवता प्रोक्तमेवं सति ममाग्रतः । यथैते दूरतस्त्यक्ता, महामोहादिशत्रुभिः ।।७०।। શ્લોકાર્ય : તે કારણથી આમ હોતે છતે મારી આગળ તમારા વડે કેમ કહેવાયું. જે પ્રમાણે મહામોહાદિ શત્રુઓથી આ=જેનપુરમાં વસતા લોકો, દૂરથી ત્યાગ કરાયા છે. ll૭ || શ્લોક : विमर्शेनोदितं वत्स! य एते भवतोदिताः । महामोहादयस्तेऽन्ये, वत्सला जैनबान्धवाः ।।७१।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! તારા વડે જે આ મહામોહાદિ કહેવાયા, તે અન્ય વત્સલ જેનોના બાંધવો છે. ll૭૧TI શ્લોક : एते हि द्विविधा वत्स! महामोहादयो मताः । एकेऽरयोऽत्र जन्तूनामपरेऽतुलबान्धवाः ।।७२।। શ્લોકાર્થ :દિક કારણથી, હે વત્સ ! આ મહામોહાદિ બે પ્રકારના મનાયા છે. અહીં=ભવચક્રમાં, એક શત્રુઓ છે. બીજા જંતુઓના અતુલ બાંધવો છે. I૭૨ાા શ્લોક : યત:प्रथमा भवचक्रेऽत्र, पातयन्ति सदा जनम् । अप्रशस्ततया तेषां, प्रकृतिः खलु तादृशी ।।७३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy