SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૩ શ્લોકાર્થ : તે કર્મપરિણામ નામનો રાજા આ મહાપુર એકસાત્વિકમાનસરૂપ નગર, મહામોહાદિ રાજાઓને સમુક્તિક આપતો નથી. રિપો શ્લોક : ન્તિર્દિ?स्वयमेव भुनक्तीदं, तथाऽन्यैर्वरभूमिपैः । शुभाशयादिभिर्वत्स! भोजयेच्च सभुक्तिकम् ।।२६।। શ્લોકાર્ચ - તો શું? સ્વયં જ આન=સાત્વિકમાનસ નગરને, ભોગવે છે અને હે વત્સ ! અન્ય શુભાશયાદિ શ્રેષ્ઠ ભૂપતિઓ વડે સમુક્તિક ભોગવાવે છે આ નગર ભોગવાવે છે. રજી. શ્લોક : इदं हि जगतः सारमिदं च निरुपद्रवम् । इदमेव कृतालादं, बहिर्जनमनोहरम् ।।२७।। શ્લોકાર્ચ - હિં=જે કારણથી, જગતનું આ સાર છે=સાત્વિકમાનસ નગર સાર છે. આ સાત્વિક નગર, નિરુપદ્રવવાનું છે. આ જ=સાત્વિક નગર જ, કૃત આફ્લાદવાળું બહિર્જનને મનોહર છે=જેઓ એ નગરમાં પ્રવેશ્યા નથી તોપણ તેને જોનારા છે, તેઓના મનને હરનારું છે. ર૭ી શ્લોક : तदिदं ते समासेन, पुरं सात्त्विकमानसम् । निवेदितं मया वत्स! शृणु चात्राधुना जनम् ।।२८।। શ્લોકાર્ચ - તે કારણથી સમાસથી તને આ સાત્વિકમાનસપુર મારા વડે નિવેદિત કરાયું. અને હે વત્સ! અહીં સાત્વિકપુરમાં, જનને=વસતા જનને, તું સાંભળ. ll૨૮ll શ્લોક : ये लोका निवसन्त्यत्र, पुरे सात्त्विकमानसे । बहिरङ्गा भवन्त्येषां, शौर्यवीर्यादयो गुणाः ।।२९।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy