________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
यदिदं पर्वताधारं, पुरं सात्त्विकमानसम् ।
तदन्तरङ्गरत्नानां, सर्वेषामाकरो मतम् ।।२१।। શ્લોકાર્થ :
જે આ પર્વતનો આધાર સાત્વિકમાનસપુર છે તે અંતરંગ સર્વ રત્નોનો આકર મનાયો છે. ll૧] શ્લોક :
अनेकदोषपूर्णेऽपि, भवचक्रे व्यवस्थितम् ।
नेदं स्वरूपतो वत्स! दोषसंश्लेषभाजनम् ।।२२।। શ્લોકાર્ચ -
અનેક દોષપૂર્ણ પણ ભવચક્રમાં રહેલું આ સાત્વિકમાનસ, સ્વરૂપથી હે વત્સ ! દોષના સંશ્લેષનું ભાન નથી. રરો શ્લોક :
अधन्या भवचक्रेऽत्र, वर्तमाना मनुष्यकाः ।
इदं स्वरूपतो वत्स! न पश्यन्ति कदाचन ।।२३।। શ્લોકાર્ય :
હે વત્સ ! આ ભવચક્રમાં વર્તતા અધન્ય મનુષ્યો આને-સાત્વિકમાનસને સ્વરૂપથી ક્યારેય જોતા નથી. ll૧૩ll. શ્લોક :
यानि निर्मलचित्तादिपुराण्यन्तरभूमिषु ।
अत्रैव प्रतिबद्धानि, तानि जानीहि भावतः ।।२४।। શ્લોકાર્ચ -
અહીં જ સાત્વિકમાનસમાં જ, પ્રતિબદ્ધ અંતરંગભૂમિમાં જે નિર્મલ ચિતાદિ નગરો છે તેઓને ભાવથી તું જાણ. ર૪ll. શ્લોક :
स कर्मपरिणामाख्यो, राजा नेदं महापुरम् । सभुक्तिकं ददात्येकं, महामोहादिभूभुजाम् ।।२५।।