SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बहिरङ्गा जनास्ते हि, निवसन्त्यत्र सत्पुरे । पुरमाहात्म्यमात्रेण, गच्छन्ति विबुधालये ।।३०।। શ્લોકાર્ચ - જે લોકો આ સાત્વિકમાનસપુરમાં વસે છે એઓના બહિગરૂ૫ શૌર્ય, વીર્યાદિ ગુણો થાય છે, તે બહિરંગ જનો=સંસારમાં રહેલા જીવો, આ સત્પરમાં વસે છે. પુરના માહામ્ય માત્રથી વિબુધાલયમાં જાય છે. ll૨૯-૩૦|| બ્લોક : अन्यच्च वसतामत्र, पुरे सात्त्विकमानसे । प्रत्यासन्नतया याति, विवेको दृष्टिगोचरे ।।३१।। શ્લોકાર્ચ - અને બીજું આ સાત્વિકમાનસપુરમાં વસતા એવા તેઓને પ્રત્યાસક્ષપણું હોવાને કારણે વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે. Il૩૧II બ્લોક : તતयद्यारोहन्त्यमुं लोका, विवेकवरपर्वतम् । ततो जैन समासाद्य, पुरं यान्ति सुखास्पदम् ।।३२।। શ્લોકાર્ય : અને તેથી વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે તેથી, આ લોકો વિવેકપર્વતને જોનારા લોકો જો વિવેકવરપર્વત ઉપર આરોહણ કરે છે તો જેનપુરને પ્રાપ્ત કરીને સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે. Il3II શ્લોક : एवं च स्थितेपुरप्रभावमात्रेण, सदैते सुन्दरा जनाः । વિવેકશિવરારૂઢા:, પુનઃ ચુરતિસુન્દરા: Jારૂરૂા શ્લોકાર્થ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સાત્વિકપુરમાં પ્રવેશ કરીને વિવેકપર્વત ઉપર જેઓ ચઢે છે. તેઓ સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, પુરના પ્રભાવ માત્રથી=જેનપુરના
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy