SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेते कथितास्तुभ्यं, भवचक्रे मया जनाः । ये मिथ्यादर्शनाख्येन, तेन भद्र! विडम्बिताः ।।१७।। શ્લોકાર્ય : તે કારણથી મારા વડે જે હે ભદ્ર! મિથ્યાદર્શન નામના તેના વડે=મહત્તમ વડે, આ લોકો ભવચક્રમાં વિડમ્બિત તને કહેવાયા. ૧ળા. બ્લોક : प्रकर्षः प्राह मामेदं, भवचक्रे मया पुरम् । सर्वं विलोकितं दृष्टं, वीर्यमान्तरभूभुजाम् ।।१८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. હે મામા ! મારા વડે આ ભવચક્ર નગર સર્વ અવલોકન કરાયું. આંતરરાજાઓનું વીર્ય જોવાયું. ૧૮II. શ્લોક : केवलं तदिदं जातं, महाहास्यकरं परम् । आभाणकं जगत्यत्र, यद्बालैरपि गीयते ।।१९।। શ્લોકાર્ચ - કેવલ આ જગતમાં પરમ મહાહાસ્યકર તે આ ભાણક થયું-કથન થયું. જે કારણથી બાલો વડે પણ કહેવાય છે. ll૧૯IL. શ્લોક : गन्त्रीमनुष्यसामग्र्या, यो वधूमाहरिष्यति । तस्यैव विस्मृता हन्त, सा वधूरिति कौतुकम् ।।२०।। શ્લોકાર્ચ - ગાડામાં મનુષ્યના સમૂહથી જે વધૂને લાવશે, તેને જ તે વધુ ખરેખર વિસ્મરણ થઈ=ગાડુ આવ્યું પરંતુ વધૂને લાવવાનું વિસ્મરણ થયું, એ કૌતુક છે. l૨૦|| શ્લોક : તથાદિमहामोहादिजेतारो, महात्मानो नरोत्तमाः । द्रष्टव्या भवचक्रेऽत्र, सन्तोषसहिताः किल ।।२१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy