SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ एतदर्थमिहायातौ, मामावामत्र पत्तने । न दृष्टास्ते महात्मानो, न च सन्तोषभूपतिः ।।२२।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે પ્રકર્ષનું પણ આવું હાસ્યાસ્પદ ભવચક્રનું અવલોકન થયું છે તે “તથાદિ'થી બતાવે છે. મહામોહાદિના જીતનારા નરોત્તમ મહાત્માઓ આ ભવચક્રમાં સંતોષ સહિત ખરેખર જોવા યોગ્ય છે. એના માટે અહીં=ભવચક્રમાં, આપણે બે આવેલા હે મામા ! આ નગરમાં તે મહાત્માઓ જોવાયા નહીં. અને સંતોષભૂપતિ જોવાયો નહીં. l૨૧-૨૨ાા શ્લોક : अतोऽधुनापि तान्मामो, मदनुग्रहकाम्यया । __ गत्वा ते यत्र वर्तन्ते, तत्स्थानं दर्शयत्वलम् ।।२३।। શ્લોકાર્થ : આથી હવે પણ મામા, તેને સંતોષભૂપતિ સહિત મહાત્માઓને, મારા અનુગ્રહની કામનાથી જઈને જ્યાં=ભવચક્રના જે સ્થાનમાં, તેઓ વર્તે છે તે સ્થાન અત્યંત બતાવો. ll૧૩ll શ્લોક : विमर्शनोदितं वत्स यदिदं शिखरे स्थितम् । जैनं पुरं भवन्त्येव, नूनमत्र तथाविधाः ।।२४।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! શિખરમાં જે આ જૈનપુર રહેલું છે, ખરેખર અહીં=જૈનપુરમાં, તેવા પ્રકારના મહાત્માઓ હોય જ છે. ll૧૪ll साधुस्वरूपम् શ્લોક : तस्मादत्रैव गच्छावो, येनेदं ते कुतूहलं । સાક્ષાદર્શનો વત્સ! નિઃશેષ પરિપૂતે પારકા સાધુનું સ્વરૂપ શ્લોકાર્ચ - તે કારણથી અહીં જ અપ્રમત્ત શિખર ઉપર જ, આપણે બંને જઈએ. જેથી તારું કુતૂહલ સાક્ષાત્ દર્શનથી હે વત્સ ! નિઃશેષ પરિપૂર્ણ થશે. રિપો
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy