SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यथाऽमी बाधिता लोका, येऽधःस्थपुरवर्तिनः । मिथ्यादर्शनसंज्ञेन, न गिरिस्थे महापुरे ।।५९।। શ્લોકાર્ચ - જે આ પ્રમાણે – જે અધઃસ્થપુરવત આ લોકો મિથ્યાદર્શનસંજ્ઞા વડે બાધિત છે. ગિરિ ઉપર રહેલા મહાપુરમાં નહીં=મહાપુરમાં રહેલા લોકો બાધિત નથી. II૫૯ll. શ્લોક : વતઃ– तन्मिथ्यादर्शनस्यैव, माहात्म्यं स्फुटमुच्यते । यदेते न विजानन्ति, सन्मार्ग निर्वृतेर्जनाः ।।६०।। શ્લોકાર્ય : જે કારણથી આ લોકો નિવૃતિના જે સન્માર્ગને જાણતા નથી તે મિથ્યાદર્શનનું જ સ્પષ્ટ માહાભ્ય કહેવાય છે. IIઉoll શ્લોક : दिङ्मूढा इव मन्यन्ते, कुमार्गमपि तत्त्वतः । सन्मार्ग इति यच्चैते, तत्तस्यैव विजृम्भितम् ।।६१।। શ્લોકાર્ધ :| દિમૂઢોની જેમ આ=ગિરિશિખરની નીચે રહેલા જીવો, કુમાર્ગને પણ તત્વથી જે સન્માર્ગ છે એ પ્રમાણે માને છે. તે તેનું જ=મિથ્યાદર્શનનું જ, વિવૃશ્મિત વિલસિત, છે. II૬૧]. શ્લોક : ये त्वेते शिखरे लोका, वर्तन्ते वत्स! सत्पुरे । एषामेतद् द्वयं नास्ति, तेनेमे तस्य दूरगाः ।।६२।। શ્લોકાર્થ : વળી, શિખરમાં રહેલા સત્પરમાં હે વત્સ! જે આ લોકો વસે છે એઓને આ બંને નથી નિવૃતિના સન્માર્ગને જાણતા નથી એ નથી અને કુમાર્ગ સન્માર્ગ છે એ પ્રકારે વિપરીત બુદ્ધિ નથી એ રૂપ બંને નથી. તે કારણથી આકગિરિશિખર ઉપર રહેલા જીવો, તેની દૂરમાં જનારા છે=મિથ્યાદર્શનના દૂરમાં રહેનારા છે. IIકરા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy