SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ एते च सर्वे तां गन्तुमन्तरङ्गैर्महापथैः । સ્વલ્પિતેઃ પ્રવાøત્તિ, પરસ્પરવિરોધિમિઃ ।। શ્લોકાર્થ ઃ અને આ સર્વ=સર્વ નગરવાસી જીવો, સ્વકલ્પિત પરસ્પર વિરોધી અંતરંગ મહાપથોથી તેમાં=તે નિવૃતિનગરીમાં, જવા માટે ઇચ્છે છે. II૫૫ શ્લોક ઃ ततश्च अमीभिर्वत्स! भूरिष्ठैर्ये मार्गाः परिकल्पिताः । નિવૃતે: પ્રાપાત્તે હિં, ન ઘટત્તે સુયુતિઃ ।।૬।। ૧૯૧ શ્લોકાર્થ : અને તેથી=તે દર્શનવાદીઓ સ્વકલ્પિત અંતરંગ માર્ગથી જવા ઇચ્છે છે તેથી, હે વત્સ ! ઘણા એવા આમના વડે=લોકાયતને છોડીને અન્ય દર્શનવાદીઓ વડે, જે નિવૃતિના માર્ગો પરિકલ્પિત કરાયા તે સુયુક્તિથી પ્રાપક ઘટતા નથી=મોક્ષના પ્રાપક ઘટતા નથી. II૫૬]I શ્લોક ઃ विवेकपर्वतोत्तुङ्गशिखरस्थितसत्पुरे । વસમર્થ: પુનદૃષ્ટ:, સન્માર્ગોઽતિમનોહરઃ ।।૭।। શ્લોકાર્થ : વિવેક પર્વતના ઉત્તુંગ શિખરમાં રહેલ સત્પુરમાં વસતા એવા પુરુષો વડે જે અતિમનોહર સન્માર્ગ જોવાયો છે. II૫૭।। શ્લોક ઃ स निर्वृतिं नयत्येव, लोकं नास्त्यत्र संशयः । पक्षपातविमुक्तेन, मया तेनेदमुच्यते ।। ५८ ।। શ્લોકાર્થ : તે લોકને નિવૃતિમાં લઈ જાય જ છે આમા સંશય નથી. તે કારણથી પક્ષપાતથી વિમુક્ત એવા મારા વડે=વિમર્શ વડે, આ કહેવાય છે. ૫૮
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy