SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : एतानि च पुराण्यत्र, प्रत्यासन्नानि तेन ते । दर्शितानि मया वत्स! नेयत्ता परिकीर्तिता ।।६३।। શ્લોકાર્ચ - અને અહીં=માનવાવાસમાં, આ નગરો પ્રયાસન્ન છે=વિવેક પર્વતના પ્રત્યારસન્ન છે, તે કારણથી મારા વડે તને હે વત્સ ! બતાવાયાં. ઇયત્તા કહેવાઈ નથી આટલાં છે એ પ્રકારની મર્યાદા કહેવાઈ નથી. II3II શ્લોક : વિં હિં?– उपलक्षणमेतानि, विज्ञातव्यानि भावतः । मिथ्यादर्शनवश्यानामन्येषामपि तादृशम् ।।६४।। શ્લોકાર્ય : તો શું? એથી કહે છે – આ આ પાંચ નગરો, ભાવથી મિથ્યાદર્શનના વશ્ય એવાં અન્ય પણ નગરોનું તેવા પ્રકારનું ઉપલક્ષણ જાણવું=આ પાંચ નગરો બતાવ્યાં તે ભાવથી મિથ્યાદર્શનને વશ્ય તેવાં અન્ય પણ નગરો માનવાવાસમાં છે તેઓનું તેવા પ્રકારનું સ્વરૂપ આ નગરો ઉપલક્ષણરૂપે છે એમ જાણવું. ll૧૪ll શ્લોક : યત:यान्येतानि पुराण्यत्र, दृश्यन्ते वत्स! भूतले । नान्यत्र देशकालेषु, स्थानकानि बहूनि च ।।६५।। શ્લોકાર્ચ - જે કારણથી આ ભૂતલમાં હે વત્સ ! જે આ નગરો દેખાય છે, અન્યત્ર દેશકાલમાં નથી=અન્યત્ર એવા મહાવિદેહમાં કે ભરતક્ષેત્રમાં પણ અન્ય કાલમાં નથી અને ઘણાં સ્થાનો છે=મિથ્યાદર્શનનાં ઘણાં સ્થાનો છેઃમિથ્યાદર્શનનાં માત્ર આ છ સ્થાનો નથી પરંતુ ઘણાં સ્થાનો છે, તેથી આના જેવા મિથ્યાત્વના સ્થાનમાં વર્તનારાં અન્ય દર્શનો પણ મિથ્યાદર્શનથી આક્રાંત છે. પા. શ્લોક : एतत्तु शिखरस्थायि, सत्पुरं भद्र! सर्वदा । अप्रच्युतमनुत्पन्नं, शाश्वतं परमार्थतः ।।६६।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy