SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અર્વાકાલિક આ મીમાંસકપુર મનાયું છે નજીકના કાલવાળું આ મીમાંસકપુર મનાયું છે. તેથી દર્શનની સંખ્યામાં લોકો વડે આ ગણાતું નથી. ૪૩ શ્લોક : તથાદિजैमिनिर्वेदरक्षार्थं, दूषणोद्धारणेच्छया । चकार किल मीमांसां, दृष्ट्वा तीर्थिकविप्लवम् ।।४४।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – વેદના રક્ષણ માટે દૂષણના ઉદ્ધારની ઈચ્છાથી ખરેખર તીથિકના વિપ્લવને જોઈને જૈમિનિએ મીમાંસાને કરી. ll૪૪ll બ્લોક : तस्मादेतानि पञ्चैव, मीमांसकपुरं विना । लोकैदर्शनसंख्यायां, गण्यन्ते नात्र संशयः ।।४५।। શ્લોકાર્ચ - તે કારણથી દર્શનની સંખ્યામાં લોકો વડે મીમાંસક નગર વિના આ પાંચ જ જણાય છે. એમાં સંશય નથી. ll૪પી निर्वृतिनगरं प्रति जैनेतरमार्गाणां निष्फलता બ્લોક : પ્રવ: પ્રાદા વં, તો કૂદિ વવ વર્તત तत्पुरं माम! यल्लोकैगीयते षष्ठदर्शनम्? ।।४६।। નિવૃતિનગર પ્રતિ જૈનેતરમાગની નિષ્ફળતા શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છેઃછ દર્શનો લોકમાં ગણાય છે એ પ્રમાણે છે, તો તમે કહો હે મામા ! જે લોકો વડે જ દર્શન કહેવાય છે, તે નગર ક્યાં વર્તે છે? I૪૬ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy