SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ विमर्शेनाभिहितं यदिदं दृश्यतेऽत्रैव, विवेकवरपर्वते । निर्मलं शिखरं तुङ्गमप्रमत्तत्वनामकम् ।।४७॥ * શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું - ઊંચું નિર્મલ શિખર દેખાય છે. II૪૭।। શ્લોક ઃ અહીં જ=માનવાવાસમાં, વિવેકવર પર્વતમાં જે આ અપ્રમત્ત નામનું विस्तीर्णमिदमत्यर्थमत्रैव च निवेशितम् । पुरं लोकोत्तरं वत्स ! तज्जैनमभिधीयते ।। ४८ ।। ૧૮૯ શ્લોકાર્થ ઃ અત્યંત વિસ્તીર્ણ લોકોત્તર એવું આ નગર અહીં જ=માનવાવાસમાં જ, રહેલું છે. તે હે વત્સ ! જૈન કહેવાય છે. II૪૮।। શ્લોક ઃ तस्य ते कथयिष्यामि, ये गुणाः शेषजित्वराः । तथापि लोकरूढ्यैव, षष्ठं हि तदुदाहृतम् ।।४९।। શ્લોકાર્થ : શેષને જીતનારા તેના જે ગુણો છે તેને હું કહીશ. તોપણ લોક રૂઢિથી જ છઠ્ઠું તે કહેવાયું છે= જૈન નગર કહેવાયું છે. ।।૪૯ શ્લોક ઃ अन्यच्च तत्र ये लोकास्तेषामेष महत्तमः । न बाधकः प्रकृत्यैव, मिथ्यादर्शननामकः ।। ५० ।। શ્લોકાર્થ : અને બીજું ત્યાં=જૈન નગરમાં, જે લોકો છે તેઓને આ મિથ્યાદર્શન નામનો મહત્તમ પ્રકૃતિથી બાધક નથી. II૫૦
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy