SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तदेतेषु परेषूच्चैर्येऽमी लोकाः प्रकीर्तिताः । ते विशेषेण कुर्वन्ति, मिथ्यादर्शनशासनम् ।।३९।। શ્લોકાર્થ : - તે કારણથી આ નગરોમાં જે આ લોકો અત્યંત કહેવાયા તે વિશેષથી મિથ્યાદર્શનનું શાસન કરે છે=મિથ્યાદર્શનની આજ્ઞા સ્વીકારે છે. II3II શ્લોક ઃ यच्च प्रोक्तं मया पूर्वं सभार्यस्य विजृम्भितम् । तस्य सर्वं तदेतेषु लोकेषु ननु दृश्यते ।। ४० ।। શ્લોકાર્થ : અને મારા વડે પત્ની સહિત એવા તેનું=મિથ્યાદર્શનનું, જે વિકૃતિ પૂર્વમાં કહેવાયું તે સર્વ આ લોકોમાં ખરેખર દેખાય છે. II૪૦|| શ્લોક ઃ प्रकर्षेणोक्तं षडत्र यानि श्रूयन्ते, मण्डलानि लोकवार्तया । दर्शनानि किमेतानि, तान्याख्यातानि मे त्वया ? ।।४१ ।। ૧૮૭ શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું – અહીં=માનવવાસમાં, જે છ મંડલો લોકવાર્તાથી સંભળાય છે. શું આ દર્શનો મને તમારા વડે તે=તે મંડલો, કહેવાયાં છે ? ।।૪૧|| શ્લોક ઃ विमर्शेनोदितं वत्स ! कथ्यते ते परिस्फुटम् । एतानि पञ्च तान्येव, मीमांसकपुरं विना ।।४२।। શ્લોકાર્થ ઃ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! મીમાંસક નગર વગર આ પાંચ તે જ તને પરિસ્ફુટ કહેવાય છે. ।।૪૨।। શ્લોક ઃ अर्वाक्कालिकमेतद्धि, मीमांसकपुरं मतम् । तेन दर्शनसंख्यायामेतल्लोकैर्न गण्यते ।।४३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy