SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ શ્લોકાર્ચ - અહીં=માનવાવાસમાં, બીજુ વૈશેષિક નામનું નગર કહેવાય છે અને જે આના મધ્યમાં રહેલા છે=વૈશિષક નગરમાં રહેલા છે, તે લોકો વૈશેષિક કહેવાય છે. ll૧૪ શ્લોક : तथाऽपरं जनैः सांख्यं, पुरमत्र प्रकाशितम् । सांख्याश्च ते विनिर्दिष्टा, लोका येऽत्र वसन्ति भोः ।।३५ ।। શ્લોકાર્થ : અને અહીં=માનવાવાસમાં, અપર સાંખ્ય નામનું નગર લોકો વડે પ્રકાશિત છે અને જે અહીં વસે છે તે સાંખ્ય કહેવાયા છે. IlઉપIL શ્લોક : इहापरं पुनर्बोद्धं, पुरमाख्यायते जनैः । प्रसिद्धा बौद्धसंज्ञाश्च, ते जना येऽस्य मध्यगाः ।।६।। શ્લોકાર્ચ - અહીં બીજું વળી બોદ્ધ નગર જનો વડે કહેવાયું છે અને જે આના મધ્યમાં લોકો રહે છે તે બોદ્ધ સંજ્ઞાવાળા પ્રસિદ્ધ છે. ll૩૬ll શ્લોક : मीमांसकपुरं नाम, तथाऽन्यत्परिकीर्तितम् । मीमांसकाश्च गीयन्ते, ते लोका येऽत्र संस्थिताः ।।३७।। શ્લોકાર્થ : અને મીમાંસક નામનું નગર અન્ય કહેવાયું છે. અહીં=મીમાંસક નગરમાં, જે રહેલા છે તે લોકો મીમાંસક કહેવાય છે. ll૧૭ll શ્લોક : लोकायतमिति प्रोक्तं, पुरमत्र तथाऽपरम् । વાસ્થત્યા તે નોા, જે વાસ્તવ્ય: પુરેડદ્ર મો: ! રૂટા શ્લોકાર્ચ - અને અહીં માનવવાસમાં, અપર લોકાયત એ પ્રમાણે નગર કહેવાયું છે. અને જે આ નગરમાં વસનારા છે તે લોકો બાહસ્પત્ય કહેવાય છે. II3ZIL
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy