SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततश्चोर्ध्वं विशेषेण, कृत्वाऽसौ दक्षिणं करम् । तर्जन्या दर्शयत्वेवं, तानि स्थानानि यत्नतः ।।३०।। શ્લોકાર્ચ - ત્યારપછી આ=વિમર્શ, દક્ષિણ કરને વિશેષથી ઊંચો કરીને તર્જની વડે આ રીતે યત્નથી તેનાં સ્થાનો-મિથ્યાદર્શનને વશવર્તી જીવોનાં સ્થાનો, બતાવે છે. Il3oI શ્લોક : अमूनि मानवावासे, दृश्यन्ते यानि सुन्दर! । अभ्यन्तरपुराणीह, षडवान्तरमण्डले ।।३१।। एतानि वत्स! लोकानां, तेषां स्थानानि लक्षय । मिथ्यादर्शनसंज्ञेन, ये वशीकृतचेतसः ।।३२।। શ્લોકાર્ચ - હે સુંદર ! આ માનવાવાસમાં છ અવાંતર મંડલમાં જે અત્યંતર નગરો દેખાય છે. હે વત્સ! આ=અત્યંતર નગરો, મિથ્યાદર્શન સંજ્ઞા વડે જે વશીકૃત ચિત્તવાળા છે, તે લોકોનાં સ્થાન તું જાણ. Il૩૧-૩૨l. __ प्रकर्षेणोक्तं-माम! किनामकान्येतानि पुराणि? किमभिधाना वैतेषु लोकाः प्रतिवसन्ति? વિમાનો-વત્સ! સમય પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! કયા નામવાળાં આ નગરો છે? અને કયા નામવાળા લોકો આમાં વસે છે ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! સાંભળ. શ્લોક : एकमत्र पुरे तावन्नैयायिकमितीरितम् । नैयायिकाश्च गीयन्ते, ते जना येऽत्र संस्थिताः ।।३३।। શ્લોકાર્ચ - આ નગરમાં નેયાયિક એ પ્રમાણે એક કથિત છે અને જે અહીં રહેલા છે તે લોકો નૈયાયિકો કહેવાય છે. Il33 શ્લોક : अन्यद्वैशेषिकं नाम, पुरमत्राभिधीयते । वैशेषिकाश्च ते लोका, येऽस्य मध्ये व्यवस्थिताः ।।३४ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy