SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततोऽहं द्रष्टुमिच्छामि, श्रोतुं च गुणरूपतः । तद्वशीभूतलोकानां, चरितं माम! साम्प्रतम् ।।२६।। શ્લોકાર્ચ - તેથી તેના વશીભૂત લોકોનું–મિથ્યાત્વની વશીભૂત લોકોનું, ચરિત્ર હે મામા ! હમણાં ગુણથી અને સ્વરૂપથી જોવા માટે અને સાંભળવા માટે હું ઈચ્છું છું. llll. બ્લોક : विमर्शः प्राह नगरं, समस्तमिदमञ्जसा । प्रायेण वर्तते तस्य, वशे नास्त्यत्र संशयः ।।२७।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે. સમસ્ત આ નગર ભવચક્ર નગર, પ્રાયઃ તેને મિથ્યાદર્શનને, શીધ્ર વશ વર્તે છે. એમાં=ભવચક્ર નગર મિથ્યાદર્શનને વશ વર્તે છે એમાં, સંશય નથી. llરી શ્લોક : તથાદિयदिदं वर्णितं तेऽत्र, मया पुरचतुष्टयम् । તત્ર સર્વત્ર વિજો, નોવાસ્તશિર્વતનઃ સારા શ્લોકાર્ચ - તે આ પ્રમાણે - મારા વડે તને અહીં ભવચક્રમાં જે આ ચાર નગરો વર્ણન કરાયાં, ત્યાં સર્વત્ર ચારે નગરોમાં, લોકો તેના=મિથ્યાદર્શનના, વશવર્તી વિદ્યમાન છે. ૨૮ શ્લોક : तथापि ये विशेषेण, तस्याऽऽज्ञाकारिणो जनाः । तेषां स्थानानि ते भद्र! दर्शयामि परिस्फुटम् ।।२९।। શ્લોકાર્ચ - તોપણ જે વિશેષથી તેના આજ્ઞાકારી મિથ્યાદર્શનના આજ્ઞાકારી, જે લોકો છે તેઓનાં સ્થાનોનું મિથ્યાદર્શનને વશ જીવોનાં સ્થાનો, હે ભદ્ર પ્રકર્ષ ! હું તને પરિફુટ બતાવું છું. //ર૯ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy